પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 10th, 12:01 pm
દેશના માટે, બિહાર માટે, ગામડાની જીંદગી આસાન બનાવવા માટે અને વ્યવસ્થા મજબૂત કરવા માટે. મત્સ્ય ઉત્પાદન, ડેરી, પશુપાલન અને કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ અને સંસોધન સાથે જોડાયેલી સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવા આવ્યો છું, એટલા માટે બિહારના ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો
September 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.In addition to rights, we must give as much importance to our duties as citizens: PM
December 25th, 02:54 pm
PM Modi unveiled a plaque to mark the laying of foundation stone of Atal Bihari Vajpayee Medical University in Lucknow. Speaking on the occasion, PM Modi said that from Swachh Bharat to Yoga, Ujjwala to Fit India and to promote Ayurveda - all these initiatives contribute towards prevention of diseases.પ્રધાનમંત્રીએ અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું
December 25th, 02:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.‘આરોગ્ય મંથન’ કાર્યક્રમના સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 04:00 pm
ભાઈઓ અને બહેનો, આજે ત્રીજી નવરાત્રી છે. આજે માઁના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે દસ ભુજાઓવાળી દેવી ચંદ્રઘંટા ચંદ્રમાઁની શીતળતા અને સૌમ્યતા લઈને સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે. ભારતના 50 કરોડથી વધુ ગરીબોની પીડાને હરનારી આયુષ્માન ભારત યોજનાના પહેલા વર્ષ પર ચર્ચાનો આનાથી વધુ સારો સંયોગ વળી બીજો કયો હોઈ શકે છે.પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું
October 01st, 03:58 pm
પ્રધાનમંત્રી મોદીએ આયુષ્યમાન ભારતના એક વર્ષની ઉજવણી સ્વરૂપે આરોગ્ય મંથન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત નવા ભારતનું એક ક્રાંતિકારી પગલું છે અને તે માત્ર સામાન્ય લોકોના જીવનને બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે, સાથે જ તે દેશના 130 લોકોના સમર્પણ અને તાકાતનું પ્રતિક પણ છે.મથુરામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ અને રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 11th, 01:01 pm
ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની આહ્લાદિની શક્તિ શ્રી રાધાજીના જન્મની સાક્ષી પવિત્ર વ્રજભૂમિની પવિત્ર માટીને પ્રણામ કરું છું. અહિયાં આવેલા તમામ બ્રજવાસીઓને મારા રાધે રાધે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય કુત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનોશુભારંભ કરાવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એકવખત વાપરી શકાતા પ્લાસ્ટિકનો વપરાશ જીવનના દરેક ક્ષેત્રમાં ઘટાડવાના આહવાન સાથે નવીન ઉપાયો પુરા પાડવા યુવાનોને અપીલ કરી
September 11th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા ખાતે દેશના પશુધનમાં પગ અને મોઢાના રોગ (FMD) અને બ્રુસેલોસિસના નિયંત્રણ અને નાબૂદી માટે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NACDP)ની શરૂઆત કરાવીહતી.પ્રધાનમંત્રી પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવશે
September 09th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર 2019ના રોજ મથુરામાં પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે.