ચૌરી-ચૌરાના શહીદોને ઉચિત મહત્વ મળ્યું નથીઃ પ્રધાનમંત્રી
February 04th, 05:37 pm
પ્રધાનમંત્રીએ આજે એ હકીકતની ટીકા કરી હતી કે, ચૌરી-ચૌરા પ્રકરણમાં શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીઓને ઇતિહાસના પાનાંઓમાં ઉચિત મહત્વ મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા પ્રયાસો દેશ સામે ઓછા જાણીતા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની શૌર્યગાથાઓને લાવવાનાં છે, જેથી તેમને ઉચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે ભારતે આઝાદી મળ્યાનાં 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ બાબત વધારે પ્રસ્તુત બની ગઈ છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરામાં ચૌરી-ચૌરા શતાબ્દી સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સંબોધન કર્યું હતું, જેમાં આ વાત કરી હતી.‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 04th, 02:37 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદગણ, ધારાસભ્યો અને મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ‘ચૌરી-ચૌરા’ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો
February 04th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ચૌરી-ચૌરા ખાતે 'ચૌરી-ચૌરા' શતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ દિવસ ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી ‘ચૌરી-ચૌરા’ ની ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હોવાનું અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ચૌરી ચૌરા શતાબ્દી ઘટનાને સમર્પિત ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા.Our efforts are on modernizing the agriculture sector by incorporating latest technology: PM Modi
January 28th, 10:22 am
Prime Minister Modi addressed the Global Potato Conclave in Gandhinagar, Gujarat via video conferencing. PM Modi highlighted the steps being undertaken to double the income of farmers by 2022. The PM spoke at length about the government's efforts to modernize the agriculture sector by incorporating latest technology.પ્રધાનમંત્રીએ ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું
January 28th, 10:21 am
પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.પ્રધાનમંત્રીએ ‘પ્રગતિ’ દ્વારા ચર્ચાવિચારણા કરી
November 06th, 07:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રગતિ’ હેઠળ 31મી ચર્ચાની અધ્યક્ષતા કરી હતી, જેનો હેતુ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે.ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 05:15 pm
વૈશ્વિક આર્થિક સંગઠનના રાષ્ટ્રપતિ શ્રી બોર્જ બ્રેંડે, ઉદ્યોગ જગતના સન્માનિત સદસ્યો, દેશ વિદેશથી પધારેલા અન્ય અતિથીગણ અને મારા સાથીઓ.પ્રધાનમંત્રીએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રની શરૂઆત કરવાનાં કાર્યક્રમને સંબોધન કર્યુ
October 11th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચોથા ઔદ્યોગિક ક્રાંતિ માટેનાં કેન્દ્રનો શુભારંભ કરવાનાં પ્રસંગે હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.7 ઓક્ટોબર, 2018ના રોજ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 07th, 02:01 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, શ્રીમતી બેબી રાની મૌર્યાજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા તમામ સહયોગી, પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહજી રાવત, ઉત્તરાખંડ મંત્રીમંડળના તમામ સભ્યો, સિંગાપોરના સૂચના પ્રસારણ મંત્રી શ્રી એસ. ઈશ્વરનજી, જાપાન અને ચેક રિપબ્લિકના રાજદૂત, દેશ વિદેશથી પધારેલા તમામ ઉદ્યોગપતિ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યું
October 07th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહારદૂનમાં ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યુ હતુ.મંત્રીમંડળે નવી અમ્બ્રેલા યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા)ને મંજૂરી આપી
September 12th, 04:35 pm
સરકારની ખેડૂત તરફી પહેલોને મોટું પ્રોત્સાહન આપવા તથા અન્નદાતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી અમ્બ્રેલા યોજના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (પીએમ-આશા)ને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ વર્ષ 2018 માટે કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે જાહેર કરવામાં આવેલી વળતરદાયી કિંમતો સુનિશ્ચિત કરવાનો છે.2018-19ની ખરીફ સિઝન માટે કેબિનેટે MSP વધારવાને મંજૂરી આપી
July 04th, 02:40 pm
ખેડૂતોની આવક વધારવાને મોટું પ્રોત્સાહન આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની આર્થિક મામલાઓની સમિતિએ 2018-19ની ખરીફ સિઝનના તમામ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSPs) વધારવાને મંજૂરી આપી હતી.પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં તુમકુરૂ ખાતે 04 માર્ચ, 2018ના રોજ યુવા સંમેલનને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરેલા સંબોધનનો મૂળપાઠ
March 04th, 04:24 pm
પરમ શ્રદ્ધેય સ્વામી ગૌતમાનંદજી મહારાજ, સ્વામી જીતકામાનંદજી મહારાજ, સ્વામી નિર્ભયાનંદ સરસ્વતીજી, સ્વામી વિરેશાનંદજી સરસ્વતી મહારાજ, સ્વામી પરમાનંદજી મહારાજ અને દેશના ખૂણે ખૂણેથી આવીને ઉપસ્થિત રહેલા ઋષિમુની, સંતગણ અને હજારોની સંખ્યામાં હાજર રહેલા મારા નવયુવાન સાથીઓ.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣપ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કર્ણાટકનાં તુમકુરમાં યુવા સંમેલનને સંબોધન કર્યુ
March 04th, 12:04 pm
પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં તુમકુરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે ‘યૂથ પાવરઃ અ વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા’ વિષય પર પ્રાદેશિક સ્તરનાં યુવા સંમેલનને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ મોડાસા ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું
June 30th, 12:10 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા, ગુજરાતમાં પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું,”અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિવિધ સિંચાઈ યોજનાઓથી સુરક્ષિત કર્યા છે.” તેમણે ફસલ બીમા યોજના અને ઈ-નામ વિષે પણ જણાવ્યું હતું.Presentations on NITI Aayog’s work, GST, and raising agricultural income, made at meeting of Governing Council, NITI Aayog
April 23rd, 07:43 pm
At the third meeting of the Governing Council of NITI Aayog, several topics came up for discussion. These include Central Government sponsored schemes like Swachh Bharat and Skill Development. Deliberations on GST were also held. Initiatives undertaken in areas such as agriculture, poverty elimination, health, education, digital payments, disinvestment, coastal zone and island development etc. too were taken up.PM delivers opening remarks at 3rd Meeting of Governing Council of NITI Aayog
April 23rd, 12:48 pm
PM Modi today said that the vision of “New India” can only be realised through the combined effort and cooperation of all States and Chief Ministers. He said the Government, private sector and civil society, all need to work in sync. The Prime Minister urged States to speed up capital expenditure and infrastructure creation.Government should come out of the role of a regulator and act as an enabling entity: PM
April 21st, 12:44 pm
Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું
April 21st, 12:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી પર સનદી અધિકારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા અને સંબોધન કર્યું હતું. આ દિવસને “રીડેડિકેશન” (પુનઃપ્રતિબદ્ધતા) ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓ તેમની તાકાત અને ક્ષમતાઓ, પડકારો અને જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે.