જમ્મુમાં બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
February 20th, 12:00 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાજી, મારા કેબિનેટ સાથી જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદારો જુગલ કિશોરજી, ગુલામ અલીજી અને જમ્મુ-કાશ્મીરના મારા પ્રિય ભૈનૌં તે ભ્રાઓ, જૈ હિંદ, ઈક બારી પરતિયે ઈસ ડુગ્ગર ભૂમિ પર આઈયે મિગી બડા શૈલ લગ્ગા કરદા એ. ડોગરે બડે મિલન સાર ને, એ જિન્ને મિલનસાર ને ઉન્ની ગે મિટ્ઠી... ઈંદી ભાશા એ. તાં ગૈ તે... ડુગ્ગર દી કવિત્રી, પદ્મા સચદેવ ને આક્ખે દા એ- મિઠડી એ ડોગરેયાં દી બોલી તે ખંડ મિઠે લોગ ડોગરે.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
February 20th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં રૂ. 32,000 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, ઉડ્ડયન, પેટ્રોલિયમ અને નાગરિક માળખાગત સુવિધા સહિત કેટલાંક ક્ષેત્રો સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાંથી 1500 નવી સરકારી ભરતીઓને નિમણૂકના આદેશોનું વિતરણ પણ કર્યું હતું. તેમણે 'વિકસિત ભારત વિકસિત જમ્મુ' કાર્યક્રમનાં ભાગરૂપે વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.Social Media Corner – 28th October
October 28th, 07:22 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!મંત્રીમંડળે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીની સ્થાપનાને મંજૂરી આપી
October 27th, 04:00 pm
Cabinet chaired by PM Modi approved establishment and operationalisation of a National Academic Depository (NAD). The decision aims at bringing another dimension and enhancement of the vision of Digital India. The Govt had earlier announced in the Budget 2016-17 to establish a Digital Depository for school learning certificates, degrees and other academic awards of Higher Education Institutions, on the pattern of a Securities Depository.