જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી એસટી-એસસી-ઓબીસી અનામત કોઈ છીનવી નહીં શકેઃ પીએમ મોદી બનાસકાંઠામાં

May 01st, 04:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.

PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat

May 01st, 04:00 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.

Congress wants to loot your property and distribute it among its favorite vote bank: PM in Betul

April 24th, 03:00 pm

Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

PM Modi addresses public meetings in Sagar and Betul, Madhya Pradesh

April 24th, 02:50 pm

Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Sagar and Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, બાવળા, ગુજરાત

November 28th, 02:15 pm

દિવસની તેમની અંતિમ જાહેરસભામાં પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતના હ્રદય સમાન,ભારતની આત્મા એટલે કે ભારતના ગામડાઓ વિષે વાત કરી હતી. વિપક્ષ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ભારતની આત્મા સમાન ગામડાઓની અવગણના કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી. અને કહ્યું, જ્યારે સંસાધનો અને સુવિધાઓની વાત આવે છે, ત્યારે કોંગ્રેસની સરકારો દ્વારા ગામડાઓનો વિચાર પણ કરવામાં આવતો ન હતો અને પરિણામે, ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર વધતું જ રહ્યું. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનએ વધુમાં ઉમેર્યું હતું કે, 20 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓની હાલત કફોડી હતી, પરંતુ આજે ભાજપ સરકારના શાસનમાં ગામડાઓની હાલત સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, રાજકોટ, ગુજરાત

November 28th, 02:05 pm

વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમની દિવસની છેલ્લી રેલીમાં રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે કેવી રીતે આગામી ચૂંટણીઓ ભાજપ પક્ષના નેતૃત્વને બદલે ગુજરાતની જનતા પોતે જ નેતૃત્વ કરીને લડશે. વડાપ્રધાન શ્રી એ વાત કરી કે કેવી રીતે ગુજરાતનો વિકાસ એ ગુજરાતના લોકો દ્વારા કરવામાં આવેલી વર્ષોની મહેનત અને અથાગ પરિશ્રમનું પરિણામ છે અને તેથી તે ગુજરાતથી બહારના લોકો આ બાબત સમજી શકે નહીં.

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અંજાર, ગુજરાત

November 28th, 01:56 pm

કચ્છમાં પાણી પહોંચાડવાનો વિરોધ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરવા બદલ વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સરદાર સરોવર ડેમનો વિરોધ કરનારાઓને પ્રોત્સાહિત કરતી રહી છે. કચ્છની જનતા આવી પાર્ટીને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમણે કચ્છના લોકો માટે અનેક અડચણો ઊભી કરી હોય.વડાપ્રધાન શ્રી એ આગળ વાત ધપાવતા ઉલ્લેખ કર્યો કે કેવી રીતે કચ્છ બ્રાન્ચ કેનાલ કચ્છનું જીવન બદલી રહી છે. વડાપ્રધાનશ્રી એ કહ્યું “ભાજપ સરકારની મહેનત કચ્છ માટે રંગ લાવી રહી છે. આજે કચ્છમાંથી ઘણી કૃષિ પેદાશોની નિકાસ થઈ રહી છે.”

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, પાલિતાણા, ગુજરાત

November 28th, 01:47 pm

ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત થાય તે માટે તેમના અભિયાન પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે ગુજરાતના પાલિતાણા ખાતે જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ તેમની દિવસની પ્રથમ રેલીની શરૂઆત ભાવનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારો એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના જ મૂર્તસ્વરૂપ છે તે દર્શાવીને કરી હતી.

PM Modi addresses public meetings in Palitana, Anjar, Jamnagar & Rajkot, Gujarat

November 28th, 01:46 pm

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palitana, Anjar & Jamnagar, Gujarat. In his first rally of the day, PM Modi said that the region of Saurashtra embodies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. In his second address at Anjar, PM Modi talked about Kutch’s recovery from the earthquake in 2001. In his last two public meetings for the day, PM Modi talked about the economy and the manufacturing sector of Gujarat.

ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ

August 03rd, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

August 03rd, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.

મન કી બાત 2.0ના 21મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.02.2021)

February 28th, 11:00 am

During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.

પ્રધાનમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન કર્યું

January 18th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 10:30 am

ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.

One has to keep up with the changing times and embrace global best practices: PM

December 15th, 02:40 pm

PM Modi unveiled various developmental projects in Gujarat. Speaking about the farm laws, PM Modi said, Farmers are being misled about the agriculture reforms. He pointed out that the agriculture reforms that have taken place is exactly what farmer bodies and even opposition parties have been asking over the years.

PM unveils key projects in Gujarat

December 15th, 02:30 pm

Prime Minister Shri Narendra Modi today unveiled various developmental projects in Gujarat.These projects include a desalination plant, a hybrid renewable energy park, and a fully mated milk processing and packing plant. The Chief Minister of Gujarat was present on the occasion.

પ્રધાનમંત્રી 15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાત લેશે અને કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે

December 13th, 06:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે અને રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સફેદ રણની પણ મુલાકાત લેશે અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

કોંગ્રેસની સરકારો હંમેશાં લોકોની ચિંતાઓને સંબોધિત કરવામાં અને તેમના જીવનને સરળ બનાવવામાં નિરર્થક રહી છે: વડાપ્રધાન મોદી

May 03rd, 12:02 pm

સિકરની એક રેલીમાં વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં રાજ્યની કોંગ્રેસ સરકાર પર લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારો હંમેશાં લોકોની ચિંતાઓને સંબોધિત કરવામાં અને તેમના જીવનને સરળ બનાવવામાં નિરર્થક રહી છે. ખાસ કરીને રાજસ્થાનના લોકોને યાદ છે કે કેવી રીતે કોંગ્રેસ ભારતના પાણીના હિસ્સાને પાકિસ્તાનમાં વહેતા અટકાવવામાં નિષ્ફળ રહી હતી, જેનો ઉપયોગ રાજસ્થાનમાં પાણીની તંગી ઘટાડવા માટે થઈ શકાયો હોત.

પ્રથમ કોંગ્રેસે અમારી સર્જીકલ સ્ટ્રીકની મજાક કરી હતી અને હવે એવો દાવો કરે છે કે તેમને આવી છો સ્ટ્રીક તેમના શાસન દરમિયાન કરી હતી: વડાપ્રધાન મોદી

May 03rd, 12:01 pm

રાજસ્થાનના હિન્ડોનની એક રેલીમાં, વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું, સૌપ્રથમ તેઓએ અમારી સર્જિકલ સ્ટ્રાઇકની મજાક કરી હતી અને હવે તેઓ દાવો કરે છે કે તેઓએ આવી છો સ્ટ્રીક તેમના શાસન દરમિયાન હાથ ધરી હતી. પ્રથમ તેઓ મજાક કરે છે, પછી તેઓ વિરોધ કરે છે અને હવે તેઓ કહે છે મેં પણ.

રાજસ્થાન ફરીથી ભાજપ ઇચ્છે છે: રાજસ્થાનમાં વડા પ્રધાન મોદી

May 03rd, 12:00 pm

રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી રેલીઓને સંબોધી જ્યાં તેમને કોંગ્રેસ અને મહામિલવાટની સરકારને કુશાસન માટે આડે હાથે લીઘી હતી. વડા પ્રધાન મોદીએ સશસ્ત્ર દળોનો અનાદર કરવા વિરોધ પક્ષની ટીકા કરી હતી. તેમણે વિરોધીની ટીકા કરી - પ્રથમ, સર્જીકલ સ્ટ્રીક પર સવાલ ઉઠવા માટે, બીજું, તેનો વિરોધ કરવા માટે, અને ત્રીજું, એવો દાવો કરવા માટે કે તેમને આવી સ્ટ્રીક તેમના શાસન દરમિયાન કરી હતી.