પ્રધાનમંત્રી 19 અને 20 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 18th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. 15,670 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
August 03rd, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
August 03rd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો આ કાર્યક્રમ આ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.Congress' strategy is to divide people on the lines of caste, community: PM Modi in Gujarat
December 03rd, 09:15 pm
Prime Minister Narendra Modi today urged people of Gujarat to support development and vote for the BJP in the upcoming elections. In a scathing attack on the Congress party, Shri Modi said that just for power, Congress pided people on the lines of caste, community, urban-rural.Social Media Corner 23 May 2017
May 23rd, 08:25 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!કચ્છ કેનાલ ખાતે નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા PM મોદી
May 22nd, 06:35 pm
PM નરેન્દ્ર મોદીએ આજે કચ્છ કેનાલ ખાતે પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ જળસંચય પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો પરથી આપણે જળસંચય કેમ કરવો એ શીખવું જોઈએ. નર્મદાના નીરને કેનાલમાં વધાવતા PM મોદીએ જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રના રહેવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.PM Modi inaugurates pumping station at Kutch Canal
May 22nd, 06:32 pm
PM Narendra Modi inaugurated pumping station at Kutch Canal today. While addressing a huge gathering after the inauguration, PM Modi stressed on conservation of water. He said that one could learn about water conservation from people in Kutch. Welcoming the waters of Narmada River into the Canal, PM Modi said that it would transform lives of people in the region.PM આજે ગુજરાતની મુલાકાતે; મંગળવારે ગાંધીનગરમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેન્કના વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે
May 22nd, 12:18 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની યાત્રા પર જશે. વડાપ્રધાન આજે કચ્છમાં વિવિધ યોજનાઓની આધારશીલા મુકશે. 23 મે ગુરુવારે વડાપ્રધાન ગાંધીનગરમાં આફ્રિકન ડેવલોપમેન્ટ બેંક ના વાર્ષિક સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેશે.