પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં પુરુષોની 100m-T35 સ્પર્ધામાં નારાયણ ઠાકુરને બ્રોન્ઝ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

October 26th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નારાયણ ઠાકુરને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 100 મીટર-ટી35 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022 માં પુરુષોની 200m T35 સ્પર્ધામાં નારાયણ ઠાકુર દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

October 25th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નારાયણ ઠાકુરને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200 મીટર T35 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.