પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા હેપ્ટાથલોન 800 મીટરમાં નંદિની અગાસરાના બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
October 01st, 11:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નંદિની અગાસરાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા હેપ્ટાથલોન 800 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.