પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 11th, 08:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ભારતના ગ્રામીણ લોકોના સશક્તિકરણ પ્રત્યે શ્રી દેશમુખના સમર્પણ અને સેવાને યાદ કરી અને તેમની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

October 11th, 09:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે નાનાજી દેશમુખે દેશના ગામડાઓ અને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની બલિદાન અને સેવાની ભાવના દરેક પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

October 11th, 09:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 11th, 10:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 11th, 11:01 am

એક રીતે કહીએ તો આ અધિકાર તમારા માટે એક કાનૂની દસ્તાવેજ છે. તમારૂં ઘર તમારૂં પોતાનું જ છે, તમારા ઘરમાં તમે જ રહેશો. તમારા ઘરનો શું શું ઉપયોગ કરવાનો છે તેનો નિર્ણય પણ તમે જ કરશો. ના, સરકાર એમાં કોઈ જ દખલ કરવાની કે અડોશ- પડોશના લોકો પણ તેમાં દખલ નહીં કરે. આ યોજના આપણાં દેશના ગામડાંઓમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવનારી યોજના છે અને આપણે સૌ તેના સાક્ષી બની રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કર્યો

October 11th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના ભૌતિક વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો અને આ યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.

October 11th, 10:22 am

Prime Minister, Shri Narendra Modi has bowed to Loknayak Jayaprakash Narayan and Nanaji Deshmukh, on their Jayanti today.

કૃષિ ક્ષેત્ર, આપણા ખેડુતો, આપણા ગામો આત્મનિર્ભાર ભારતનો પાયો છે: મન કી બાત દરમિયાન વડા પ્રધાન મોદી

September 27th, 11:00 am

વાર્તાઓ, લોકોના રચનાત્મક અને સંવેદનશીલ પક્ષને સામે લાવે છે. તેને પ્રગટ કરે છે. વાર્તાની તાકાતને અનુભવવી હોય તો જ્યારે કોઈ માં પોતાના નાના બાળકને સૂવડાવવા માટે અથવા તો તેને ખાવાનું ખવડાવવા માટે વાર્તા સંભળાવી રહી હોય ત્યારે જુઓ. હું મારા જીવનમાં ઘણાં લાંબા સમય સુધી એક ભટકતા તપસ્વીના રૂપમાં રહ્યો. ફરતા રહેવું એ જ મારું જીવન હતું. રોજ નવું ગામ, નવા લોકો, નવા પરિવાર, પરંતુ જ્યારે હું પરિવારમાં જતો હતો, તો હું બાળકો સાથે જરૂર વાત કરતો હતો અને ક્યારેક-ક્યારેક બાળકોને કહેતો હતો કે ચલો ભઈ, મને કોઈ વાર્તા સંભળાવો, તો હું હેરાન થઈ જતો, બાળકો મને કહેતા હતા, નહીં અંકલ વાર્તા નહીં, અમે રમૂજી ટૂચકાઓ સંભળાવીશું, અને મને પણ તેઓ એમ જ કહેતા હતા કે અંકલ આપ અમને રમૂજી ટૂચકાઓ સંભળાવો, એટલે કે તેમને વાર્તાઓનો કોઈ પરિચય જ નહોતો. મોટાભાગનું તેમનું જીવન રમૂજી ટૂચકાઓમાં જ સમાયેલું હતું.

ઉત્તરપ્રદેશમાં ચિત્રકૂટ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ

February 29th, 02:01 pm

સૌથી પહેલાં તો હું આપ સૌની ક્ષમા માંગુ છું, કારણ કે મેં હેલિકોપ્ટરમાંથી જોયુ છે કે જેટલા લોકો અંદર છે, તેટલાજ લોકો બહાર પણ છે અને બહારના લોકો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે, પણ આવી શકતા નથી.તમને આ અગવડ પડી છે તે બદલ હું આપની ક્ષમા માગુ છું, પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવાનો અર્થ એ થાય કે વિકાસની યોજનાઓ પ્રત્યે તમારામાં કેટલો ઊંડો વિશ્વાસ છે.ગોસ્વામી તુલસીદાસે કહ્યું છે કે

પ્રધાનમંત્રીએ બુંદેલખંડ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો; આજનાં દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો

February 29th, 02:00 pm

દેશમાં રોજગારીનાં સર્જન માટે વિવિધ પ્રકારની પહેલ હાથ ધરવા માટે સરકારની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસવે,સ પૂર્વાંચલ એક્સપ્રેસવે અથવા પ્રસ્તાવિત ગંગા એક્સપ્રેસવેથી ઉત્તરપ્રદેશમાં જોડાણ વધવાની સાથે સાથે રોજગારીની અનેક નવી તકો પેદા થશે તેમજ આ લોકોને મોટા શહેરોમાં ઉપલબ્ધ સુવિધાઓ સાથે પણ જોડશે.

પ્રધાનમંત્રીએ નાનાજી દેશમુખને એમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

October 11th, 10:43 am

પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાન સામાજિક કાર્યક્રમતા અને રાષ્ટ્રસેવક નાનાજી દેશમુખને એમનની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન. એમણે ગામડા અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધુ હતું. રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્રોત બનેલું રહેશે.”

પ્રધાનમંત્રીએ ભારતરત્નથી સન્માનિત લોકોને અભિનંદન પાઠવ્યા

January 25th, 09:24 pm

પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીને ભારતરત્નથી સન્માનિત મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખને તેમની જયંતિએ અંજલિ અર્પણ કરી

October 11th, 08:40 am

નાનાજી દેશમુખને તેમની જયંતિએ અંજલિ અર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “નાનાજી દેશમુખે થાક્યા વગર આપણા ગામડાઓનો ઉદ્ધાર કરવા માટે તેમજ આપણા મહેનતુ ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કર્યું હતું. તેમની સંસ્થાકીય કુશળતાની પણ અત્યંત પ્રશંસા કરવામાં આવી છે.”

સોશ્યલ મીડિયા કોર્નર 11 ઓક્ટોબર 2017

October 11th, 06:59 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે

October 11th, 11:56 am

વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન

October 11th, 11:54 am

વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

નાનાજી દેશમુખને તેમની જન્મતિથી પર યાદ કરતા વડાપ્રધાન

October 11th, 11:18 am

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમાજ સુધારક નાનાજી દેશમુખને તેમની જન્મતિથી પર યાદ કર્યા હતા.

નાનાજી દેશમુખના જન્મશતાબ્દી ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગમાં વડાપ્રધાન ભાગ લેશે

October 10th, 06:44 pm

વડાપ્રધાન મોદી નાનાજી દેશમુખની જન્મશતાબ્દી ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે. વડાપ્રધાન મોદી નાનાજી દેશમુખ પર યાદગીરીરૂપ પોસ્ટેજ સ્ટેમ્પનું અનાવરણ કરશે અને જીલ્લા સ્તરે થતા વિકાસકાર્યો પર નજર રાખતી અને સંકલન કરતી પોર્ટલને શરુ કરાવશે.