સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 05:35 pm

ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાજી, જસ્ટિસ યુ. યુ. લલિતજી, કાનુન મંત્રી શ્રી કિરણ રિજીજુજી, જસ્ટિસ ડીય વાય. ચંદ્રચૂડજી, એટર્ની જનરલ શ્રી કે. કે. વેણુગોપાલ જી, સર્વોચ્ચ અદાલત બાર એસોસિયેશનના અધ્યક્ષ શ્રી વિકાસ સિંહજી, અને દેશની કાનૂની વ્યવસ્થા સાથે સંકળાયેલાં દેવીઓ અને સજ્જનો.

સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણી ખાતે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું

November 26th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બંધારણ દિવસની ઉજવણીને સંબોધન કર્યું હતું. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એન વી રમણ, કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજૂ, સુપ્રીમ કૉર્ટ અને હાઇ કૉર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો, ભારતના એટર્ની જનરલ શ્રી કે વેણુગોપાલ અને સુપ્રીમ કૉર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી વિકાસ સિંહ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છ કેનાલ ખાતે નવા પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા PM મોદી

May 22nd, 06:35 pm

PM નરેન્દ્ર મોદીએ આજે કચ્છ કેનાલ ખાતે પમ્પીંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન કર્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ જળસંચય પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો પરથી આપણે જળસંચય કેમ કરવો એ શીખવું જોઈએ. નર્મદાના નીરને કેનાલમાં વધાવતા PM મોદીએ જણાવ્યું હતું કે તે આ ક્ષેત્રના રહેવાસીઓના જીવનમાં પરિવર્તન લાવશે.

PM Modi inaugurates pumping station at Kutch Canal

May 22nd, 06:32 pm

PM Narendra Modi inaugurated pumping station at Kutch Canal today. While addressing a huge gathering after the inauguration, PM Modi stressed on conservation of water. He said that one could learn about water conservation from people in Kutch. Welcoming the waters of Narmada River into the Canal, PM Modi said that it would transform lives of people in the region.

સોશિયલ મીડિયા કોર્નર 15 મે 2017

May 15th, 07:15 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

PM મોદીની દ્રષ્ટિની પ્રશંસા કરતા સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

May 15th, 04:08 pm

આજે નર્મદા સેવા યાત્રા પ્રસંગે સ્વામી અવધેશાનંદ અને MPના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતના વિકાસની PM નરેન્દ્ર મોદીની દ્રષ્ટિની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના દ્વારા શરુ કરાયેલી પહેલ દેશમાં પરિવર્તન લાવશે.

નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે: PM મોદી

May 15th, 02:39 pm

અમરકંટક ખાતે એક સભાને સંબોધિત કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નર્મદા સેવા યાત્રા એ ઇતિહાસમાં એક અનોખું પગલું છે. તેમણે કહ્યું કે નર્મદા નદીના સંરક્ષણનો યજ્ઞ શરુ થઇ ચુક્યો છે. સ્વચ્છ ભારત મિશનના વિસ્તરણ બાબતે બોલતા, PMએ જણાવ્યું કે સ્વચ્છતા અભિયાનની સફળતા સરકારોને લીધે નહીં પરંતુ લોકોના પ્રયાસોને લીધે છે.

મધ્ય પ્રદેશમાં નર્મદા સેવા યાત્રા ના સમાપન સમારોહને સંબોધતા PM

May 15th, 02:36 pm

નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભને સંબોધતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ એક અનોખું જન આંદોલન હતું. તેમણે મધ્ય પ્રદેશ સરકારને નર્મદા નદી જે ભયસ્થાનોનો સામનો કરી રહી છે તે જાણવા માટે અને તેની સુરક્ષા માટે કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે લોકોને પણ 2022 સુધીમાં જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે વિકાસનું નવું મોડલ શોધવા માટે વિનંતી કરી હતી.

અમરકંટક, મધ્ય પ્રદેશ ખાતે નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે PM જોડાશે

May 14th, 06:11 pm

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરકંટક મધ્ય પ્રદેશ ખાતે નર્મદા સેવા યાત્રાના સમાપન પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં જોડાશે. નર્મદાના રક્ષણ ઉપરાંત પર્યાવરણની સુરક્ષાનો મોટો સંદેશ આપતી નર્મદા સેવા યાત્રા એ એક અદ્ભુત જન આંદોલન છે.