દિલ્હીમાં પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 10:01 am
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી એન.વી. રમન્નાજી, જસ્ટિસ શ્રી યુ.યુ. લલિતજી, જસ્ટિસ શ્રી ડી.વાય ચંદ્રચુડજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી અને દેશના કાયદા મંત્રી શ્રી કિરણજી, સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશો, અમારા સાથી રાજ્યમંત્રી શ્રી. એસ.પી. બઘેલ, હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને સચિવો, તમામ આદરણીય મહેમાનો, બહેનો અને સજ્જનો!PM addresses inaugural session of First All India District Legal Services Authorities Meet
July 30th, 10:00 am
PM Modi addressed the inaugural session of the First All India District Legal Services Authorities Meet. The Prime Minister said, This is the time of Azadi Ka Amrit Kaal. This is the time for the resolutions that will take the country to new heights in the next 25 years. Like Ease of Doing Business and Ease of Living, Ease of Justice is equally important in this Amrit Yatra of the country.