19મી એશિયા શિખર સંમેલન, વિએન્ટિયન, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
October 11th, 08:15 am
ભારતે આસિયાનની એકતા અને કેન્દ્રિયતાને સતત સમર્થન આપ્યું છે. આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝન અને ક્વોડ સહકાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતના ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે મહત્વપૂર્ણ સમાનતા છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક સમગ્ર પ્રદેશની શાંતિ અને પ્રગતિ માટે નિર્ણાયક છે.19મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 11th, 08:10 am
પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.PM Modi addresses public meetings in Araria and Munger, Bihar
April 26th, 12:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Araria and Munger, Bihar, where he emphasized the importance of the ongoing elections and highlighted the achievements of the NDA government.બિહારના ઔરંગાબાદમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 03:00 pm
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, અને તમામ વરિષ્ઠ નેતાઓ અહીં બેઠા છે, મને બધાના નામ યાદ નથી, પરંતુ આજે બધા જૂના મિત્રો મળી રહ્યા છે અને હું આટલી મોટી સંખ્યામાં આપ સૌ મહાનુભાવો જેઓ અહીં આવ્યા છે, હું જનતા જનાર્દનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
March 02nd, 02:30 pm
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા. આજની વિકાસ યોજનાઓમાં રોડ, રેલ્વે અને નમામી ગંગેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં સ્વરવેદ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 18th, 12:00 pm
કાશી પ્રવાસનો આજે મારો આ બીજો દિવસ છે. હંમેશની જેમ, કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ પોતાનામાં જ અદ્ભૂત હોય છે, અદ્ભૂત અનુભૂતિઓથી ભરેલી હોય છે. તમને યાદ હશે કે બે વર્ષ પહેલા આપણે આવી જ રીતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનના વાર્ષિકોત્સવમાં ભેગા થયા હતા. ફરી એકવાર મને વિહંગમ યોગ સંત સમાજના શતાબ્દી સમારોહના ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો છે. વિહંગમ યોગ સાધનાની આ યાત્રાએ તેની 100 વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. મહર્ષિ સદાફલ દેવજીએ ગત સદીમાં જ્ઞાન અને યોગની દિવ્ય જ્યોતિ પ્રજ્વલિત કરી હતી. આ સો વર્ષની યાત્રામાં, આ દિવ્ય જ્યોતિએ દેશ અને વિશ્વનાં કરોડો લોકોનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ પૂણ્ય પ્રસંગે અહીં 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મને આનંદ છે, મને વિશ્વાસ છે કે આ મહાયજ્ઞની દરેક આહુતિ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે. આ અવસરે હું મહર્ષિ સદાફલ દેવજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને તેમની પ્રત્યે મારી હૃદયપૂર્વકની લાગણીઓને પૂર્ણ ભક્તિ સાથે સમર્પિત કરું છું. હું એવા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ તેમની ગુરુ પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું
December 18th, 11:30 am
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે કાશીની તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ અભૂતપૂર્વ અનુભવોથી ભરેલી છે. અખિલ ભારતીય વિહંગમ યોગ સંસ્થાનની બે વર્ષ પહેલાંની વાર્ષિક ઉજવણીને યાદ કરતાં પ્રધાનમંત્રીએ આ વર્ષની શતાબ્દી ઉજવણીનો ભાગ બનવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે વિહંગમ યોગ સાધનાએ સો વર્ષની અવિસ્મરણીય યાત્રા પૂર્ણ કરી છે. તેમણે અગાઉની સદીમાં જ્ઞાન અને યોગ પ્રત્યે મહર્ષિ સદાફલ દેવજીના યોગદાન પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના દિવ્ય પ્રકાશે વિશ્વભરના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ શુભ અવસર પર, પ્રધાનમંત્રીએ 25,000 કુંડિયા સ્વરવેદ જ્ઞાન મહાયજ્ઞના સંગઠનની નોંધ લીધી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયજ્ઞમાં દરેક અર્પણ વિકસીત ભારતના સંકલ્પને મજબૂત કરશે. તેમણે મહર્ષિ સદાફલ દેવજી સમક્ષ માથું નમાવ્યું અને તેમની દ્રષ્ટિ આગળ વધારનારા તમામ સંતોને પણ શ્રદ્ધાંજલિ આપી.દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 11:20 am
દિલ્હી યુનિવર્સિટીના આ સુવર્ણ સમારોહમાં દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડીયુના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશ સિંહ, તમામ પ્રોફેસરો, શિક્ષકો અને મારા તમામ યુવા મિત્રો. જ્યારે તમે લોકોએ મને આ આમંત્રણ આપ્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે. અને અહીં આવવું એ પ્રિયજનોની સાથે આવવા જેવું છે.પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું
June 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
December 24th, 11:10 am
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તેમનાં આશીર્વાદથી રાજકોટ ગુરૂકુળને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. રાજકોટ ગુરૂકુળનાં 75 વર્ષની આ યાત્રા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવા માત્રથી એક નવી ચેતનાનો સંચાર થાય છે અને આજે આપ સૌ સંતોનાં સાંનિધ્યમાં સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવું એ એક અલગ જ સૌભાગ્યનો અવસર છે. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું આવનારું ભવિષ્ય હજુ વધુ યશસ્વી હશે. તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
December 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું.બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' ના આશિર્વાદ મળ્યા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
October 14th, 11:29 am
પટના યુનિવર્સીટી ખાતે આજે તેના શતાબ્દી વર્ષ સમારંભ માટે આયોજિત એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારને 'જ્ઞાન' અને 'ગંગા' બંનેના આશિર્વાદ મળ્યા છે. વડાપ્રધાને શિક્ષણમાં નવીનીકરણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે પરંપરાગત શિક્ષણથી આગળ વધીને આપણી યુનિવર્સીટીઓએ નવીનીકરણયુક્ત શિક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે.પ્રધાનમંત્રીએ પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણી સમારંભનું સંબોધન કર્યું
October 14th, 11:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટણા યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે, તેઓનું પટણા યુનિવર્સિટીની મુલાકાત અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉપસ્થિતિ રહેવું તેમનાં માટે ગૌરવ સમાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું બિહારની ભૂમિને શત્ શત્ વંદન કરું છું. આ યુનિવર્સિટીએ દેશ ને બહુ મોટુ યોગદાન આપનારા વિદ્યાર્થીઓ પેદા કર્યા છે.”The More Mud You Spread, More the Lotus Will Bloom: PM Modi at Parivartan Rally in Nalanda, Bihar
October 25th, 02:00 pm
Our Vision for Bihar-Bijli, Pani, Sadak: PM Modi addresses Parivartan Rallies in Bihar
October 25th, 12:49 pm