The people of Maharashtra must vote for the country's unity &progress, cautioning against the divisive agenda of opportunistic alliances: PM Modi in Ramtek

April 10th, 06:30 pm

Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.

PM Modi addresses a public meeting in Ramtek, Maharashtra

April 10th, 06:00 pm

Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.

પુણે, મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

August 01st, 02:00 pm

ખરેખર, પુણેએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ઘણું યોગદાન આપ્યું છે. પુણેએ દેશને બાલ ગંગાધર તિલક સહિત અનેક ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા છે. આજે લોકશાહીર અણ્ણા ભાઉ સાઠેની જન્મજયંતિ પણ છે. આ આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. અણ્ણા ભાઉ સાઠે, એક મહાન સમાજ સુધારક, બાબાસાહેબ આંબેડકરના વિચારોથી પ્રભાવિત હતા. આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનો તેમના સાહિત્ય પર સંશોધન કરે છે. અણ્ણા ભાઉ સાઠેનું કાર્ય, તેમનું આહ્વાન આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં પુણેમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કર્યું

August 01st, 01:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુણે મેટ્રોનાં પૂર્ણ થયેલા સેક્શનોનું ઉદ્‌ઘાટન દર્શાવતી મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 1280થી વધારે મકાનો અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત 2650થી વધારે પીએમએવાય મકાનો લાભાર્થીઓને સુપરત કર્યાં હતાં. તેમણે પીસીએમસી દ્વારા નિર્માણ પામનારાં આશરે 1190 પીએમએવાય મકાનો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા બાંધવામાં આવેલાં 6400થી વધુ મકાનો માટે શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પીસીએમસી અંતર્ગત આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

મહારાષ્ટ્રનાં નાગપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

December 11th, 11:50 am

મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, આ ધરતીના સંતાન અને મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ શ્રી દેવેન્દ્રજી, નીતિનજી, રાવ સાહેબ દાનવે, ડૉ. ભારતી તાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલાં નાગપુરનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો.

PM lays foundation stone and dedicates to the nation projects worth Rs. 75,000 crores in Maharashtra

December 11th, 11:45 am

PM Modi laid the foundation stone and dedicated to the nation various projects worth more than Rs. 75,000 crores in Maharashtra. The Prime Minister highlighted that this very special day when a bouquet of development works is being launched from Nagpur, Maharashtra will transform the lives of people. Today a constellation of 11 new stars is rising for the development of Maharashtra which will help in achieving new heights and provide a new direction, he said.

પ્રધાનમંત્રીએ ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ કર્યો અને ‘નાગપુર મેટ્રો તબક્કો I’ રાષ્ટ્રને સમર્પિત કર્યો

December 11th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખાપરી મેટ્રો સ્ટેશન ખાતે ‘નાગપુર મેટ્રો ફેઝ-1’ રાષ્ટ્રને સમર્પિત કર્યું અને ‘નાગપુર મેટ્રો ફેઝ-2’નો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર અને પ્રજાપતિ નગરથી લોકમાન્ય નગર સુધીની બે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો રૂ. 8650 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે જ્યારે બીજા તબક્કાનો વિકાસ રૂ. 6700 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે.

પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે

December 09th, 07:39 pm

સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર મેટ્રોનું ઉદઘાટન કર્યુ

March 07th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે નાગપુર મેટ્રોનું ઉદઘાટન કર્યુ હતું. નાગપુરના ખાપરીથી સિતાબુલ્દી સુધીની 13.5 કિમી લાંબી શાખાની તકતીને ડિજિટલી અનાવરણ કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.