Mahayuti in Maharashtra, BJP-NDA in the Centre, this means double-engine government in Maharashtra: PM Modi in Chimur

November 12th, 01:01 pm

Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing a public meeting in Chimur. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.

PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra

November 12th, 01:00 pm

Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.

મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

October 09th, 01:09 pm

આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

October 09th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.

મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 20th, 11:45 am

બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું

September 20th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.

The INDI Alliance struggles with a lack of substantial issues: PM Modi in Wardha

April 19th, 06:00 pm

Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.

Enthusiasts of Wardha, Maharashtra welcome PM Modi at a public meeting

April 19th, 05:15 pm

Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.

The people of Maharashtra must vote for the country's unity &progress, cautioning against the divisive agenda of opportunistic alliances: PM Modi in Ramtek

April 10th, 06:30 pm

Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.

PM Modi addresses a public meeting in Ramtek, Maharashtra

April 10th, 06:00 pm

Prime Minister Narendra Modi addressed a spirited public gathering in Ramtek, Maharashtra. He began his address by expressing gratitude and reverence towards the esteemed leaders and historical figures who have contributed to the rich cultural heritage of the region. PM Modi paid homage to revered figures like Baba Jumdevji, Gond Raja Bakht Buland Shah, and Baba Saheb Ambedkar, acknowledging their invaluable contributions to society.

તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

October 01st, 02:43 pm

તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

October 01st, 02:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.

પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે

September 29th, 02:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઑક્ટોબર, 2023ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે.

પુણે, મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

August 01st, 02:00 pm

ખરેખર, પુણેએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ઘણું યોગદાન આપ્યું છે. પુણેએ દેશને બાલ ગંગાધર તિલક સહિત અનેક ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા છે. આજે લોકશાહીર અણ્ણા ભાઉ સાઠેની જન્મજયંતિ પણ છે. આ આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. અણ્ણા ભાઉ સાઠે, એક મહાન સમાજ સુધારક, બાબાસાહેબ આંબેડકરના વિચારોથી પ્રભાવિત હતા. આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનો તેમના સાહિત્ય પર સંશોધન કરે છે. અણ્ણા ભાઉ સાઠેનું કાર્ય, તેમનું આહ્વાન આજે પણ આપણને બધાને પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં પુણેમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કર્યું

August 01st, 01:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુણે મેટ્રોનાં પૂર્ણ થયેલા સેક્શનોનું ઉદ્‌ઘાટન દર્શાવતી મેટ્રો ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 1280થી વધારે મકાનો અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત 2650થી વધારે પીએમએવાય મકાનો લાભાર્થીઓને સુપરત કર્યાં હતાં. તેમણે પીસીએમસી દ્વારા નિર્માણ પામનારાં આશરે 1190 પીએમએવાય મકાનો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા બાંધવામાં આવેલાં 6400થી વધુ મકાનો માટે શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પીસીએમસી અંતર્ગત આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ NABH માન્યતા પ્રાપ્ત કરવા માટે AIIMS નાગપુરની ટીમને અભિનંદન પાઠવ્યા

June 01st, 10:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ AIIMS નાગપુરની ટીમને NABH માન્યતા પ્રાપ્ત કરનારી તમામ AIIMSમાંથી પ્રથમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને છત્તીસગઢના વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી

March 25th, 11:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર ડિવિઝન, રાયપુર ડિવિઝન, સંબલપુર ડિવિઝન, નાગપુર ડિવિઝન અને વૉલ્ટેર ડિવિઝનમાં રેલવેના 100% વીજળીકરણની પ્રશંસા કરી છે.

108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ (આઈએસસી)માં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 03rd, 10:40 am

આપ સહુને 'ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસ'નાં આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન. આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે તેમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે દેશની સેવા કરવાનો સંકલ્પ વિજ્ઞાનમાં જુસ્સા સાથે જોડાય છે, ત્યારે પરિણામો પણ અભૂતપૂર્વ આવે છે. મને વિશ્વાસ છે કે ભારતનો વૈજ્ઞાનિક સમુદાય ભારતને એ 21મી સદીમાં એ મુકામ પર લઈ જશે, જેના માટે તે હંમેશાથી હકદાર રહ્યું છે. આ વિશ્વાસનું કારણ પણ હું તમને કહેવા માગું છું. તમે પણ જાણો છો કે નિરીક્ષણ એ વિજ્ઞાનનો મૂળભૂત આધાર છે. નિરીક્ષણ દ્વારા, તમે વૈજ્ઞાનિકો, પેટર્ન્સને અનુસરો છો, પછી તે પેટર્ન્સનું વિશ્લેષણ કર્યા બાદ, તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચો છો. આ સમય દરમિયાન, એક વૈજ્ઞાનિક માટે દરેક પગલે ડેટા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 21મી સદીના આજના ભારતમાં આપણી પાસે બે વસ્તુઓ વિપુલ પ્રમાણમાં છે. પ્રથમ - ડેટા અને બીજું - ટેકનોલોજી. આ બંનેમાં ભારતનાં વિજ્ઞાનને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તાકાત છે. ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. તે માહિતીને આંતરદૃષ્ટિ અને વિશ્લેષણને ક્રિયાશીલ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ટ્રેડિશનલ નોલેજ હોય કે પછી મોર્ડન ટેકનોલોજી, બંને વૈજ્ઞાનિક શોધમાં મદદરૂપ થાય છે. અને તેથી, આપણે આપણી વૈજ્ઞાનિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ તકનીકો પ્રત્યે સંશોધનાત્મક અભિગમ વિકસાવવો પડશે.

પ્રધાનમંત્રીએ 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું

January 03rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશન (ISC)માં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ વર્ષની ISC ની ફોકલ થીમ મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે.

મહારાષ્ટ્રનાં નાગપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

December 11th, 11:50 am

મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, આ ધરતીના સંતાન અને મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ શ્રી દેવેન્દ્રજી, નીતિનજી, રાવ સાહેબ દાનવે, ડૉ. ભારતી તાઈ અને વિશાળ સંખ્યામાં પધારેલાં નાગપુરનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો.