Today, Congress party is roaming around like the ‘Sultan’ of a ‘Tukde-Tukde’ gang: PM Modi in Mysuru
April 14th, 10:07 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.PM Modi addresses a public meeting in Mysuru, Karnataka
April 14th, 05:00 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 12th, 04:01 pm
આ વર્ષની શરૂઆતમાં પણ મને હુબલીની આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. હુબલીનાં મારાં વહાલાં ભાઈઓ અને બહેનોએ જે રીતે રસ્તાના કિનારે ઊભા રહીને મને આશીર્વાદ આપ્યાં, એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકું નહીં, આટલો પ્રેમ, આટલો આશીર્વાદ. વીતેલા સમયમાં મને કર્ણાટકના ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી છે. બેંગલુરુથી લઈને બેલાગાવી સુધી, કલબુર્ગીથી લઈને શિમોગા સુધી, મૈસૂરથી લઈને તુમકુરુ સુધી, કન્નડિગા લોકોએ મને જે પ્રકારનો સ્નેહ આપ્યો છે, પોતીકાંપણું આપ્યું છે, એક એકથી ચઢિયાતો આ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ અભિભૂત કરનારાં છે. તમારો આ સ્નેહ મારા પર એક બહુ મોટું ઋણ છે, કરજ છે અને હું કર્ણાટકની જનતાની સતત સેવા કરીને આ ઋણ ચૂકવીશ. કર્ણાટકમાં દરેક વ્યક્તિનું જીવન સુખી બને, અહીંના નવયુવાનોને આગળ વધવાની, રોજગારીની નવી તકો સતત મળતી રહે, અહીંની બહેન-દીકરીઓ વધુ સશક્ત બને, એ દિશામાં અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભાજપની ડબલ એન્જિનની સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે ઇમાનદારીથી પ્રયાસો કરી રહી છે. આજે ધારવાડની આ ધરા પર વિકાસની એક નવી ધારા નીકળી રહી છે. વિકાસની આ ધારા હુબલી, ધારવાડની સાથે જ સમગ્ર કર્ણાટકનાં ભવિષ્યને સીંચવાનું કામ કરશે, તેને પુષ્પિત અને પલ્લવિત કરવાનું કામ કરશે.પ્રધાનમંત્રીએ કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
March 12th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓમાં IIT ધારવાડનો સમાવેશ થાય છે જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા જ ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મ કે જેની લંબાઇ 1507 મીટર હોવાથી તેને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે, આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટેના હોસાપેટે - હુબલી - તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસાપેટે સ્ટેશનનું અપગ્રેડેશનની કામગીરીનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ હુબલી-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે જયદેવ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ધારવાડ મલ્ટી વિલેજ પાણી પુરવઠા યોજના અને તુપ્પરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.કર્ણાટકનાં માંડ્યામાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
March 12th, 12:35 pm
છેલ્લા કેટલાક સમયમાં મને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં જનતા જનાર્દનનાં દર્શન કરવાની તક મળી છે. દરેક જગ્યાએ, કર્ણાટકના લોકો અભૂતપૂર્વ આશીર્વાદ વરસાવી રહ્યા છે. અને માંડ્યાના લોકોના તો આશીર્વાદમાં પણ મીઠાશ હોય છે. સક્કરે નગરા મધુર મંડ્યા, મંડ્યાના આ પ્રેમથી, આ આતિથ્ય સત્કારથી હું અભિભૂત છું. હું આપ સૌને શિશ નમાવીને વંદન કરું છું.પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
March 12th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને રાષ્ટ્રને સમર્પિત કરવા અને મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવેનો શિલાન્યાસ સામેલ છે.બેંગલુરુ, કર્ણાટકમાં જાહેર સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
November 11th, 12:32 pm
આજે, આ મહાન હસ્તીઓનું સન્માન કરતી વખતે, અમે બેંગલુરુ, કર્ણાટકના વિકાસ અને વારસા બંનેને સશક્ત બનાવી રહ્યા છીએ. આજે કર્ણાટકને પહેલી મેડ ઈન ઈન્ડિયા વંદે ભારત ટ્રેન મળી. આ ટ્રેન ચેન્નઈ, દેશની સ્ટાર્ટ-અપ રાજધાની બેંગલુરુ અને હેરિટેજ સિટી મૈસુરને જોડે છે. કર્ણાટકના લોકોને અયોધ્યા, પ્રયાગરાજ અને કાશી લઈ જનારી ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેન પણ આજથી શરૂ થઈ ગઈ છે. આજે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના બીજા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મેં એરપોર્ટના નવા ટર્મિનલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અને આજે ત્યાં જઈને લાગ્યું કે નવું ટર્મિનલ, ચિત્રોમાં જેટલું સુંદર દેખાય છે, એટલું જ ભવ્ય છે, આધુનિક છે. બેંગ્લોરના લોકોની આ બહુ જૂની માંગ હતી જે હવે અમારી સરકાર પૂરી કરી રહી છે.PM Modi attends a programme at inauguration of 'Statue of Prosperity' in Bengaluru
November 11th, 12:31 pm
PM Modi addressed a public function in Bengaluru, Karnataka. Throwing light on the vision of a developed India, the PM said that connectivity between cities will play a crucial role and it is also the need of the hour. The Prime Minister said that the new Terminal 2 of Kemepegowda Airport will add new facilities and services to boost connectivity.પ્રધાનમંત્રી શ્રીએ મૈસુર દશરાની ઉજવણીની ઝલક શેર કરી
October 06th, 03:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસુર દશેરાની ઉજવણીની ઝલક શેર કરી છે અને તેમની સંસ્કૃતિ અને વારસાને સુંદર રીતે સાચવવા માટે મૈસૂરના લોકોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ 2022 યોગ દિવસ નિમિત્તે સૌથી તાજેતરની તેમની મૈસુરની મુલાકાતની યાદગાર યાદોને યાદ કરી.કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:55 am
રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈજી, શ્રી યદુવીર કૃષ્ણ દાતા ચામરાજા વાડિયારજી, રાજમાતા પ્રમોદા દેવી, મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલજી, 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને હાર્દિક અભિનંદન.આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આઠમા સંસ્કરણ નિમિત્તે પ્રધાનમંત્રીએ મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો
June 21st, 06:54 am
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમમાં હજારો લોકોની સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, રાજ્યના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.Karnataka does not require 'Commission' government but a 'Mission' government: PM
February 19th, 04:45 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Mysuru, Karnataka. During his address, PM Modi talked about the achievements of the railway ministry under the NDA government and how a newly laid electric line between Mysuru and Bengaluru will benefit people of the state.પ્રધાનમંત્રી દ્વારા મૈસૂરમાં રેલવે પ્રોજેકટનો શુભારંભ, શ્રવણબેલગોલા ખાતે વિકાસ કામોની શરૂઆત કરાવી
February 19th, 03:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે મૈસૂર અને કેએસઆર બેંગલોર વચ્ચેની વીજળીકરણ કરાયેલી રેલવે લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે મૈસૂર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા એક સમારંભમાં મૈસૂર અને ઉદેપુર વચ્ચે દોડનારી પેલેસ ક્વિન હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.હૈદરાબાદમાં આઇટી પર આયોજીત વિશ્વ પરિષદને પ્રધાનમંત્રીનું વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન
February 19th, 11:30 am
ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગેની વિશ્વ પરિષદનું ઉદઘાટન કરતાં હું આનંદ અનુભવું છું. આ એક એવો સમારંભ છે કે જે ભારતમાં સૌ પ્રથમવાર યોજાઈ રહ્યો છે. તેનું આયોજન NASSCOM, WITSA અને તેલંગણા સરકારનાં સહયોગથી કરવામાં આવ્યું છે.PM to visit Maharashtra and Karnataka on February 18th and 19th
February 17th, 09:40 pm
The Prime Minister will arrive in Mumbai on the afternoon of February 18th. He will attend a function in Navi Mumbai, to mark the ground breaking ceremony of the Navi Mumbai International Airport. At the same event, he will also dedicate to the nation the fourth container terminal at JNPT.We are at the global frontiers of achievements in science and technology: PM Modi
January 03rd, 11:37 am
PM condemns terror attack in Pathankot
January 02nd, 10:14 pm
PM’s address at Centenary Celebrations of Jagadguru Dr. Sri Shivarathri Rajendra Mahaswami ji of Sri Suttur Math
January 02nd, 09:46 pm
PM visits Avadhoota Datta Peetham in Mysuru, attends Centenary Celebrations of Jagadguru Dr. Sri Shivarathri Rajendra Mahaswami ji of Sri Suttur Math
January 02nd, 08:15 pm
PM’s address at the Avadhoota Datta Peetham in Mysuru
January 02nd, 07:24 pm