પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ
August 07th, 02:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ. પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને સમર્થન આપવા હાકલ કરી
August 07th, 01:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે અને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને ટેકો આપવા હાકલ કરી છે.