Prime Minister hails Make In India success story for global economic boost
July 16th, 10:28 pm
The Prime Minister, Shri Narendra Modi has hailed Make In India success story for global economic boost. Shri Modi has shared a glimpse of how Make In India is propelling India's economy onto the global stage.પ્રધાનમંત્રીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી
July 01st, 01:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે 'જીવનને સરળ બનાવવા' અને પારદર્શિતાને વેગ આપે છે.પીએમએ બેંકિંગ સેક્ટરમાં પરિવર્તન લાવવામાં PSU બેંકોના યોગદાનની પ્રશંસા કરી
June 19th, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGovIndia દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક થ્રેડ પોસ્ટ શેર કરી છે અને બેંકિંગ સેક્ટરમાં પરિવર્તન લાવવામાં PSU બેંકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો છે.પ્રધાનમંત્રીએ લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લેવા વિનંતી કરી
February 11th, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGov વેબસાઇટ પર ઉપલબ્ધ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લેવા લોકોને વિનંતી કરી છે.પ્રધાનમંત્રી 26 ડિસેમ્બરનાં રોજ 'વીર બાલ દિવસ'નાં રોજ આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે
December 25th, 04:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 10:30 કલાકે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દિલ્હીમાં યુવાનો દ્વારા કરવામાં આવનાર માર્ચ-પાસ્ટને પણ લીલી ઝંડી આપશે.સરકારી યોજનાઓ દિવાળી પર દરેક ઘરમાં ખુશીઓ લાવી રહી છે: પ્રધાનમંત્રી શ્રી
November 10th, 03:03 pm
MyGovIndia X હેન્ડલે PM આવાસ યોજના, ઉજ્જવલા યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આયુષ્માન ભારત યોજના, UPI ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટ અપ ઈન્ડિયા વગેરે જેવી યોજનાઓના લાભો વિશે માહિતી આપતો વીડિયો પોસ્ટ કર્યો છે.‘મન કી બાત’ (105મી કડી) પ્રસારણ તારીખ: 24.09.2023
September 24th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023
April 30th, 11:31 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.પરાક્રમ દિવસ પર, પ્રધાનમંત્રી શ્રીએ 7, લોક કલ્યાણ માર્ગ પર 'તમારા નેતાને જાણો' કાર્યક્રમ હેઠળ સંસદમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલા યુવાનો સાથે વાર્તાલાપ કર્યો
January 23rd, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સન્માન સમારોહમાં ભાગ લેવા માટે ‘તમારા નેતાને જાણો’ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલા યુવાનો સાથે વાતચીત કરી હતી. આ વાર્તાલાપ તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે થયો હતો.ભારતના જી20 પ્રમુખપદના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ
November 08th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના જી20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે ખૂબ જ અસરકારક છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
September 25th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા ચળવળ પ્રત્યે ઉત્સાહી પ્રતિસાદ બાદ ખુશી વ્યક્ત કરી
July 22nd, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા ચળવળને મળેલા ઉત્સાહી પ્રતિસાદ બાદ ખુશી વ્યક્ત કરી છે.પીએમએ વ્યાપક સમૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે ‘સુધારાના 8 વર્ષ’ શેર કર્યા
June 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ ક્ષેત્રે અને વ્યાપક સમૃદ્ધિ ફેલાવવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે થયેલા સુધારાની વિગતો શેર કરી છે. તેમણે MyGov ટ્વીટ થ્રેડ અને તેની વેબસાઇટ અને નમો એપ પરથી લેખો શેર કર્યા.પ્રધાનમંત્રી શ્રીએ 'મહિલા સશક્તીકરણના 8 વર્ષ'ની વિગતો શેર કરી
June 09th, 05:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ narendramodi.in વેબસાઈટ પર ઉપલબ્ધ વિવિધ લેખોની વિગતો શેર કરી છે જેમાં નારી શક્તિના સશક્તીકરણ તરફ સરકારના કાર્ય વિશે માહિતી છે.Start-ups are reflecting the spirit of New India: PM Modi during Mann Ki Baat
May 29th, 11:30 am
During Mann Ki Baat, Prime Minister Narendra Modi expressed his joy over India creating 100 unicorns. PM Modi said that start-ups were reflecting the spirit of New India and he applauded the mentors who had dedicated themselves to promote start-ups. PM Modi also shared thoughts on Yoga Day, his recent Japan visit and cleanliness.મુદ્રા યોજનાએ અસંખ્ય ભારતીયોને તેમની ઉદ્યોગસાહસિક કૌશલ્ય પ્રદર્શિત કરવાની અને નોકરીના સર્જકો બનવાની તક આપી છે: PM
April 08th, 07:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત થઈ ત્યારથી, તેણે અસંખ્ય ભારતીયોને તેમની ઉદ્યોગસાહસિક કૌશલ્ય પ્રદર્શિત કરવાની અને સાત વર્ષમાં રોજગાર સર્જકો બનવાની તકો પૂરી પાડી છે. તેમણે કહ્યું કે, આ સાત વર્ષોમાં મુદ્રા યોજના ગેમ ચેન્જર છે અને ગૌરવ તેમજ સમૃદ્ધિમાં વધારો કરી રહી છે.સરકારના વડા તરીકે 20 વર્ષ પૂર્ણ કરતા પ્રધાનમંત્રી પર MyGov ક્વિઝ
October 07th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારના વડા તરીકે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, MyGovIndia સેવા સમર્પણ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે.પ્રધાનમંત્રીએ MyGovના 7 વર્ષ પૂર્ણ થયે MyGovમાં યોગદાન આપનારાઓ અને સ્વયંસેવકોની પ્રશંસા કરી
July 26th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGovના એ તમામ સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓની પ્રશંસા કરી હતી જેમણે આ પ્લેટફોર્મને પોતાના યોગદાનથી સમૃદ્ધ બનાવ્યું છે.ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વ માટે કેસ અધ્યયન બની શકે છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
June 27th, 11:30 am
સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.મન કી બાત 2.0ના 21મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.02.2021)
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.