આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા પર આસિયાન-ભારતનું સંયુક્ત નિવેદન
October 10th, 05:42 pm
અમે, એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) અને રિપબ્લિક ઑફ ઇન્ડિયાનાં સભ્ય દેશો, 10 ઓક્ટોબર, 2024નાં રોજ વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં આયોજિત 21માં આસિયાન-ઇન્ડિયા સમિટનાં પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં જીત પર આંગ સાન સૂ કી અને એએલડીને શુભેચ્છા પાઠવી
November 12th, 10:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારની ચૂંટણીમાં જીત માટે સત્તારૂઢ નેશનલ લીગ ફૉર ડેમોક્રેસી (એનએલડી) અને આંગ સાન સૂ કી ને શુભેચ્છા પાઠવી છે.Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors
June 24th, 04:09 pm
Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.Telephone conversation between Prime Minister and State Counsellor of Myanmar Daw Aung San Suu Kyi
April 30th, 04:15 pm
PM Narendra Modi had a telephonic conversation with Aung San Suu Kyi, the State Counsellor of Myanmar. The PM conveyed India's readiness to provide all possible support to Myanmar for mitigating the health and economic impact of COVID-19.મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારોનો વિનિમય
February 27th, 03:23 pm
મ્યાનમારના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારોનો વિનિમયમ્યાનમારનારાષ્ટ્રપતિની ભારત મુલાકાત વખતે ભારત- મ્યાનમારનું સંયુક્ત નિવેદન (26થી 29 ફેબ્રુઆરી, 2020)
February 27th, 03:22 pm
મ્યાનમારનારાષ્ટ્રપતિની ભારત મુલાકાત વખતે ભારત- મ્યાનમારનું સંયુક્ત નિવેદન (26થી 29 ફેબ્રુઆરી, 2020)પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત
November 03rd, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.મ્યાન્મારનાં વરિષ્ઠ કમાન્ડર-ઇન-ચીફ જનરલ મિન આંગ હલિંગ પ્રધાનમંત્રી મોદીને મળ્યા
July 29th, 07:58 pm
મ્યાન્માર સંરક્ષણ સેવાઓનાં વરિષ્ઠ કમાન્ડર-ઇન-ચીફ જનરલ મિન આંગ હલિંગ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.125 કરોડ ભારતીયો મારું પરિવાર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
April 19th, 05:15 am
એક ખાસ ટાઉનહોલ ‘ભારત કી બાત’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર વર્ષમાં દેશમાં હકારાત્મક બદલાવ આવવા અંગે વાત કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે વિશ્વ ભારતનેનવી આશા તરીકે કેવી રીતે જુએ છે અને વૈશ્વિક મંચ પર દેશના વધી રહેલા કદનું સન્માન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના 125 કરોડ લોકો મારું પરિવાર છે.”લંડન ખાતે ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના સહભાગીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદના મુખ્ય અંશો
April 18th, 09:49 pm
યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.PM Modi congratulates HE U Win Myint on his election as President of Myanmar
March 28th, 05:44 pm
PM Modi today congratulated HE U Win Myint on his election as President of the Republic of the Union of Myanmar. In a tweet, the PM said, “Warmest congratulations and good wishes to His Excellency U Win Myint on his election as President of the Republic of the Union of Myanmar. Look forward to working with him on strengthening India-Myanmar relations.”આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
January 26th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. આ લેખ આસિયાનનાં સભ્ય દેશોનાં અગ્રણી અખબારોમાં પ્રકાશિત થયો છે. નીચે આ લેખનો સંપૂર્ણ પાઠ અહિં પ્રસ્તુત છે.આસિયાન-ઇન્ડિયા કોમેમોરેટિવ સમિટની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીએ ત્રણ રાષ્ટ્રનાં વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
January 24th, 10:07 pm
(એઆઇસીએસ)ની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સેલર મહામહિમ ડૉ આંગ સાન સૂ ચી, વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુઆન ફૂક અને ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો રો દુતેર્તે સાથે બુધવારે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.વડાપ્રધાન મોદીએ રંગુન ખાતે કાલી બારીમાં પૂજાવિધિ કરી
September 07th, 11:21 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રંગુનના કાલી બારી ખાતે પૂજાવિધિ કરી હતી.વડાપ્રધાન મોદીએ મ્યાનમારમાં શ્વેડાગોન પેગોડાની મુલાકાત લીધી
September 07th, 09:53 am
વડાપ્રધાન મોદીએ આજે મ્યાનમારમાં આવેલા શ્વેડાગોન પેગોડાની મુલાકાત લીધી હતી. 2500 વર્ષ જુનો આ પેગોડા એ મ્યાનમારના સાંસ્કૃતિક વારસાના શિખર સ્વરૂપે ગણવામાં આવે છે.ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર
September 06th, 10:26 pm
રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.અમે માત્ર ભારતનો સુધાર જ નથી કરી રહ્યા પરંતુ અમે ભારતને બદલી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી
September 06th, 07:13 pm
વડાપ્રધાન મોદીએ આજે રંગુન,મ્યાનમારમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,'અમે ફક્ત ભારતનો વિકાસ જ નથી કરી રહ્યા, એક ન્યૂ ઇન્ડિયા બની રહ્યું છે.' ડીમોનેટાઈઝેશન પર બોલતા વડાપ્રધાને કહ્યું કે અમે કઠોર નિર્ણયો લેવાથી દૂર ભાગ્યા નથી. અમારા માટે રાષ્ટ્ર રાજકારણથી વિશેષ છે.