Governance is not a platform for nautanki: PM slams AAP-da after BJP sweeps Delhi
February 08th, 07:00 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.PM Modi addresses BJP Karyakartas at Party Headquarters after historic victory in Delhi
February 08th, 06:30 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ
February 06th, 04:21 pm
માનનીય રાષ્ટ્રપતિએ ભારતની સિદ્ધિઓ, ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ, ભારતના સામાન્ય માણસના આત્મવિશ્વાસ અને ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ વિશે વિગતવાર ચર્ચા કરી છે અને દેશને ભવિષ્યની દિશા પણ બતાવી છે. માનનીય રાષ્ટ્રપતિનું સંબોધન પ્રેરણાદાયક, અસરકારક હતું અને આપણા બધા માટે ભવિષ્યના કાર્ય માટે માર્ગદર્શક પણ હતું. હું અહીં માનનીય રાષ્ટ્રપતિજીના સંબોધન બદલ આભાર માનવા આવ્યો છું!રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર
February 06th, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનાં સંબોધનમાં ભારતની સિદ્ધિઓ, ભારત પાસેથી વૈશ્વિક અપેક્ષાઓ અને વિકસિત ભારતનાં નિર્માણમાં સામાન્ય માનવીનાં વિશ્વાસને આવરી લેવામાં આવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રપતિનું ભાષણ પ્રેરણાદાયક, અસરકારક હતું અને ભવિષ્યના કાર્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સંબોધન માટે રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.India's youth are a force for global good: PM Modi at NCC Rally
January 27th, 05:00 pm
PM Modi addressed the NCC Rally in Delhi. The Prime Minister remarked that the youth of India will determine the development of the country and the world in the 21st century. He emphasised, “Indian youth are not only contributing to India's development but are also a force for global good.”PM Modi addresses the annual NCC PM Rally
January 27th, 04:30 pm
PM Modi addressed the NCC Rally in Delhi. The Prime Minister remarked that the youth of India will determine the development of the country and the world in the 21st century. He emphasised, “Indian youth are not only contributing to India's development but are also a force for global good.”Those who learn from failure, always succeed: PM during interaction with NCC and NSS cadets
January 25th, 03:30 pm
PM Modi interacted with NCC Cadets, NSS Volunteers, Tribal guests and Tableaux Artists who would be a part of the upcoming Republic Day parade at his residence at Lok Kalyan Marg earlier today. The interaction was followed by vibrant cultural performances showcasing the rich culture and persity of India. He also engaged in an informal, freewheeling one-on-one interaction with the participants.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિવાસી મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાર્તાલાપ કર્યો
January 25th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે (24 જાન્યુઆરી, 2025) લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને આગામી પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેનાર એનસીસી કેડેટ્સ, એનએસએસ સ્વયંસેવકો, આદિજાતિ મહેમાનો અને ટેબ્લોના કલાકારો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઘણાં સહભાગીઓએ પ્રધાનમંત્રીને રૂબરૂ મળવાનો આનંદ વ્યક્ત કર્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો હતો કે, આ ભારતીય લોકશાહીની તાકાત દર્શાવે છે.PM Modi interacts with NCC Cadets, NSS Volunteers, Tribal guests and Tableaux Artists
January 24th, 08:08 pm
PM Modi interacted with NCC Cadets, NSS Volunteers, Tribal guests and Tableaux Artists who would be a part of the upcoming Republic Day parade at his residence at Lok Kalyan Marg earlier today. The interaction was followed by vibrant cultural performances showcasing the rich culture and persity of India. He also engaged in an informal, freewheeling one-on-one interaction with the participants.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:30 am
આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
January 23rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 12th, 02:15 pm
આજે, ભારતના યુવાનોની ઊર્જા સાથે, આ ભારત મંડપમ પણ ઊર્જાથી ભરેલું અને ઊર્જાવાન બન્યું છે. આજે આખો દેશ સ્વામી વિવેકાનંદને યાદ કરી રહ્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સ્વામી વિવેકાનંદને દેશના યુવાનોમાં ખૂબ વિશ્વાસ હતો. સ્વામીજી કહેતા હતા - મને યુવા પેઢીમાં, નવી પેઢીમાં વિશ્વાસ છે. સ્વામીજી કહેતા હતા કે મારા કાર્યકરો યુવા પેઢીમાંથી આવશે, સિંહોની જેમ તેઓ દરેક સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે. અને જેમ વિવેકાનંદજીને તમારામાં વિશ્વાસ હતો, તેમ મને વિવેકાનંદજીમાં વિશ્વાસ છે, મને તેમની દરેક વાત પર વિશ્વાસ છે. તેમણે ભારતના યુવાનો માટે જે કંઈ વિચાર્યું અને કહ્યું છે તેના પર મને આંધળો વિશ્વાસ છે. ખરેખર, જો સ્વામી વિવેકાનંદ આજે જીવિત હોત, તો 21મી સદીના યુવાનોની આ જાગૃત શક્તિને જોઈને, તમારા સક્રિય પ્રયાસોને જોઈને, તેઓ ભારતને નવા આત્મવિશ્વાસ, નવી ઊર્જાથી ભરી દેત અને નવા સપનાઓના બીજ વાવતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં ભાગ લીધો
January 12th, 02:00 pm
સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થયા હતા. તેમણે ભારતભરના 3000 ગતિશીલ યુવા નેતાઓ સાથે કામ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારતનાં યુવાનોની જીવંત ઊર્જા પર પ્રકાશ પાડ્યો હતો, જેણે ભારત મંડપમમાં જીવન અને ઊર્જાનો સંચાર કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આખો દેશ સ્વામી વિવેકાનંદને યાદ કરે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, જેમને દેશનાં યુવાનોમાં અપાર વિશ્વાસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદ માનતા હતા કે, તેમનાં શિષ્યો યુવા પેઢીમાંથી આવશે, જે સિંહની જેમ દરેક સમસ્યાનું સમાધાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમને સ્વામીજી અને તેમની માન્યતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે, જેમ કે સ્વામીજીએ યુવાનો પર વિશ્વાસ મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમણે ખાસ કરીને તેમની યુવાનીની દ્રષ્ટિ વિશે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો સ્વામી વિવેકાનંદ આજે આપણી વચ્ચે હોત, તો તેઓ 21મી સદીના યુવાનોની જાગ્રત શક્તિ અને સક્રિય પ્રયાસોને જોઈને નવા આત્મવિશ્વાસથી છલોછલ થઈ જાત.પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
December 25th, 01:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મજયંતી પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 11th, 12:15 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય સંતો, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી, મંત્રી પરિષદના મારા સાથી પુરુષોત્તમ રૂપાલાજી, આર્ય સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી પર આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
February 11th, 11:50 am
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આર્ય સમાજ દ્વારા સ્વામીજીના યોગદાનનું સન્માન કરવા અને તેમના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે આ મહોત્સવના ઉદ્ઘાટનમાં તેમણે ભાગ લીધો હતો એ વિશે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આવા મહાન આત્માનું પ્રદાન આટલું અસાધારણ હોય છે, ત્યારે તેમની સાથે સંકળાયેલા ઉત્સવો વ્યાપક હોય તે સ્વાભાવિક છે.The next 25 years are crucial to transform India into a 'Viksit Bharat': PM Modi
January 25th, 12:00 pm
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”PM Modi’s address at the Nav Matdata Sammelan
January 25th, 11:23 am
PM Modi addressed the people of India at Nav Matdata Sammelan. He said, “The age between 18 to 25 shapes the life of a youth as they witness dynamic changes in their lives”. He added that along with these changes they also become a part of various responsibilities and during this Amrit Kaal, strengthening the democratic process of India is also the responsibility of India’s youth. He said, “The next 25 years are crucial for both India and its youth. It is the responsibility of the youth to transform India into a Viksit Bharat by 2047.”નવી દિલ્હીમાં NCC/NSS કેડેટ્સ સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 24th, 03:26 pm
તમે અહીં આપેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ જોઈને મને ગર્વની લાગણી થાય છે. તમે અહીં રાણી લક્ષ્મીબાઈના ઐતિહાસિક વ્યક્તિત્વ અને ઈતિહાસની ઘટનાઓને થોડી જ ક્ષણોમાં જીવંત કરી છે. આપણે બધા આ ઘટનાઓથી પરિચિત છીએ, પરંતુ તમે જે રીતે તેને રજૂ કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. તમે પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનવાના છો. અને આ વખતે તે બે કારણોસર વધુ ખાસ બન્યો છે. આ 75મો ગણતંત્ર દિવસ છે. અને બીજું, પ્રથમ વખત ગણતંત્ર દિવસની પરેડ દેશની મહિલા શક્તિને સમર્પિત છે. આજે હું દેશના વિવિધ ભાગોમાંથી આટલી મોટી સંખ્યામાં દીકરીઓને અહીં આવેલી જોઈ રહ્યો છું. તમે અહીં એકલા નથી આવ્યા, તમે બધા તમારી સાથે તમારા રાજ્યોની સુગંધ, વિવિધ રીત-રિવાજોનો અનુભવ અને તમારા સમાજની સમૃદ્ધ વિચારસરણી લઈને આવ્યા છો. આજે તમારી મુલાકાત પણ એક ખાસ પ્રસંગ બની જશે. આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે છે. આજનો દિવસ દીકરીઓની હિંમત, ભાવના અને સિદ્ધિઓના વખાણ કરવાનો છે. દીકરીઓમાં સમાજ અને દેશને સુધારવાની ક્ષમતા હોય છે. ઈતિહાસના જુદા જુદા સમયગાળામાં ભારતની દીકરીઓએ પોતાના દૃઢ ઈરાદા અને સમર્પણની ભાવનાથી ઘણા મોટા ફેરફારોનો પાયો નાખ્યો છે. આ ભાવના તમે થોડા સમય પહેલા આપેલી રજૂઆતમાં પણ પ્રતિબિંબિત થાય છે.પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું
January 24th, 03:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈના જીવનનું ચિત્રણ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાએ આજે ભારતનાં ઇતિહાસને જીવંત કર્યો છે. તેમણે આ કાર્યક્રમમાં સામેલ ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ હવે પ્રજાસત્તાક દિનની પરેડનો ભાગ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રસંગ બે કારણોથી વિશેષ છે– 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને ભારતની નારી શક્તિ પ્રત્યે સમર્પણ. સમગ્ર ભારતમાંથી સહભાગી થનારી મહિલાઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં એકલાં નથી આવ્યાં, પણ તેમણે તેમનાં સંબંધિત રાજ્યો, તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને તેમનાં સમાજની ભવિષ્યલક્ષી વિચારસરણીનાં હાર્દને સાથે સાથે લાવ્યાં છે. આજે અન્ય એક વિશેષ પ્રસંગની નોંધ લઈને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઉલ્લેખ કર્યો હતો, જે તેમનાં સાહસ, દ્રઢ નિશ્ચય અને સિદ્ધિઓની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની દીકરીઓ સારા માટે સમાજને સુધારવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ વિવિધ ઐતિહાસિક સમયગાળામાં સમાજનો પાયો નાંખવામાં મહિલાઓનાં યોગદાન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, આ માન્યતા આજના સાંસ્કૃતિક પ્રદર્શનમાં જોવા મળી છે.