બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.The jungle raj of the RJD pushed Bihar back for decades: PM Modi in Muzaffarpur
May 13th, 10:51 am
In his second rally of the day in Muzaffarpur, PM Modi remarked, “This is a country's election, a choice to elect the country's leadership. The country does not want a weak, cowardly, and unstable government like the Congress. You can imagine... these are such frightened people, even in their dreams, they see Pakistan's nuclear bombs coming. Congress leaders, and leaders of the 'INDI Alliance,' what kind of statements are they making? Saying that Pakistan hasn't worn bangles. Someone is giving Pakistan a clean chit in the Mumbai attacks. Someone is questioning surgical and air strikes... Leftists even want to eliminate India's nuclear weapons altogether. Can such selfish people make tough decisions for national security? Can such parties build a strong India?”PM Modi energizes crowds in Hajipur, Muzaffarpur and Saran, Bihar, with his powerful words
May 13th, 10:30 am
Hajipur, Muzaffarpur and Saran welcomed Prime Minister Narendra Modi with great enthusiasm, today. Addressing the massive gathering in Bihar, PM Modi emphasized BJP’s unwavering dedication to building a Viksit Bharat and Viksit Bihar. He assured equal participation in decision-making for all.પ્રધાનમંત્રીએ બિહારની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટના કારણે મૃત્યુ પામેલ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
December 26th, 09:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુઝફ્ફરપુરની એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ થતા જીવ ગુમાવનારા લોકો માટે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.To save Bihar and make it a better state, vote for NDA: PM Modi in Patna
October 28th, 11:03 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.Bihar will face double whammy if proponents of 'jungle raj' return to power during pandemic: PM Modi in Muzzafarpur
October 28th, 11:02 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meeting in Muzaffarpur today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.PM Modi addresses public meetings in Darbhanga, Muzaffarpur and Patna
October 28th, 11:00 am
Amidst the ongoing election campaign in Bihar, PM Modi’s rally spree continued as he addressed public meetings in Darbhanga, Muzaffarpur and Patna today. Speaking at a huge rally, PM Modi said that people of Bihar were in favour of the BJP and the state had made a lot of progress under the leadership of Chief Minister Nitish Kumar. “Aatmanirbhar Bihar is the next vision in development of Bihar,” the PM remarked.પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરના રોજ બિહારમાં શહેરી માળખાકીય સુવિધાઓ સંબંધિત 7 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
September 14th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં શહેરી માળખાગત સંબંધિત 7 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાંથી 4 પરિયોજનાઓ પાણી પુરવઠા સંબંધિત, બે સીવરેજ ટ્રીટમેન્ટ અને એક રિવરફ્રન્ટ વિકાસને અનુલક્ષીને છે. આ પરિયોજનાઓની કુલ કિંમત 541 કરોડ છે. બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ BUIDCO દ્વારા આ પરિયોજનાઓનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે જોડાયેલી મહત્વની ત્રણ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધનનનો મૂળપાઠ
September 13th, 12:01 pm
કાર્યક્રમની શરૂઆતમાં મારે એક દુઃખદ સમાચાર આપને આપવાના છે. બિહારના દિગ્ગજ નેતા શ્રીમાન રઘુવંશ પ્રસાદ સિંહ, તે હવે આપણી વચ્ચે રહ્યા નથી. હું તેમને નમન કરૂ છું. રઘુવંશ બાબુના જવાથી બિહાર અને દેશની રાજનીતિમાં શૂન્યાવકાશ પેદા થયો છે. જમીન સાથે જોડાયેલુ તેમનું વ્યક્તિત્વ, ગરીબીને સમજનારૂં વ્યક્તિત્વ, સમગ્ર જીવન બિહારના સંઘર્ષમાં વિતાવ્યું. જે વિચારધારામાં તેઓ ઉછર્યા અને આગળ વધ્યા તે જ વિચારધારાને જીવનભર જીવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
September 13th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં પેટ્રોલિયમ ક્ષેત્ર સંબંધિત ત્રણ મુખ્ય પરિયોજનાઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં પારાદીપ- હલ્દીયા- દુર્ગાપુર પાઇપલાઇન વૃદ્ધિ પરિયોજનાનું દુર્ગાપુર –બાંકા સેક્શન અને બે LPG બોટલિંગ પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ અને HPCL દ્વારા આ પરિયોજનાઓ તૈયાર કરવામાં આવી છે.By asking for old days, does Nitish Kumar want days of kidnappings, crimes against dalits & women back? - PM Modi in Bihar
October 30th, 12:19 pm
Text of PM's address at Parivartan Rally in Muzaffarpur, Bihar
July 25th, 07:23 pm
PM addresses Parivartan Rally in Muzaffarpur
July 25th, 06:11 pm
NaMo in Muzzafarpur: A synopsis of Shri Narendra Modi's vision for a developed Bihar from Hunkar Rally
March 07th, 11:46 am
NaMo in Muzzafarpur: A synopsis of Shri Narendra Modi's vision for a developed Bihar from Hunkar Rally