પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો પ્રવાસની યાદગાર ક્ષણો શેર કરી
October 06th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની મુંબઈ મેટ્રો યાત્રાની યાદગાર પળો શેર કરી.પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો લાઇન 3ના આરે JVLRથી BKC વિભાગના ઉદ્ઘાટન બદલ મુંબઈના લોકોને અભિનંદન પાઠવ્યા
October 05th, 09:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ મેટ્રો લાઈન 3, ફેઝ – 1ના આરે JVLRથી BKC સેક્શનના ઉદ્ઘાટન પર મુંબઈના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે મુંબઈના મેટ્રો નેટવર્કના વિસ્તરણથી લોકો માટે 'જીવનની સરળતા'ને વેગ મળશે. .