રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.While the BJP is committed to the empowerment of women, Congress has repeatedly been involved in scandals: PM in Nanded
November 09th, 12:41 pm
In his rally in Nanded, Maharashtra, PM Modi highlighted the BJP's initiatives for women, including housing, sanitation, and economic empowerment through schemes like 'Drone Didis' to make women 'Lakhpati Didis.' He criticized Congress for disrespecting Baba Saheb Ambedkar’s Constitution and attempting to pide communities for political gain. PM Modi emphasized that a developed, united, and secure Maharashtra is key to a Viksit Bharat and urged voters to support the vision for the state's progress.PM Modi addresses massive gatherings in Akola & Nanded, Maharashtra
November 09th, 12:00 pm
PM Modi addressed large public gatherings in Akola & Nanded, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre and stated that respect, safety, and women’s empowerment have always been priorities for the BJP government.જો તમે 10 કલાક કામ કરશો તો હું 18 કલાક કામ કરીશ અને 140 કરોડ ભારતીયોને આ મોદીની ગેરંટી છે: પ્રતાપગઢમાં પીએમ મોદી
May 16th, 11:28 am
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીમાં પીએમ મોદીએ આઈએનડીઆઈ ગઠબંધનના પાછલા શાસનની આલોચના કરતા તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી હતી. તેમણે ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે તેમની સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો, જેનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. તેમણે કોંગ્રેસ અને સપાની વિકાસ પ્રત્યેના તેમના ઉદાસીન વલણ માટે ટીકા કરી હતી, તેમની માન્યતાની મજાક ઉડાવી હતી કે પ્રગતિ સહેલાઇથી થાય છે, સખત મહેનતને નકારી કાઢી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સપા અને કોંગ્રેસ કહે છે કે દેશનો વિકાસ જાતે જ થશે, તેના માટે મહેનત કરવાની શું જરૂર છે? સપા અને કોંગ્રેસની માનસિકતાના બે પાસા છે, તેઓ કહે છે કે તે જાતે જ થશે અને આનો શું ફાયદો છે?ભદોહીમાં કોંગ્રેસ-સપાના વિજયી થવાની કોઈ શક્યતા નથી: યુપીના ભદોહીમાં પીએમ મોદી
May 16th, 11:14 am
ઉત્તરપ્રદેશના ભદોહીમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે રાજ્યભરમાં ભદોહીમાં ચૂંટણીને લઈને ચર્ચા થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે, ભદોહીમાં આ ટીએમસી ક્યાંથી આવી? આ પહેલા યુપીમાં કોંગ્રેસની કોઈ હાજરી ન હતી, અને સપાએ પણ સ્વીકારી લીધું છે કે આ ચૂંટણીમાં તેમના માટે કંઈ બચ્યું નથી, તેથી તેઓ ભદોહીમાં મેદાન છોડીને ચાલ્યા ગયા છે. મિત્રો, ભદોહીમાં સપા અને કોંગ્રેસ માટે જામીન બચાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે, તેથી તેઓ ભદોહીમાં રાજકીય પ્રયોગોનો આશરો લઈ રહ્યા છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.Congress-DMK has deprived the SC-ST-OBC for decades: PM Modi in Mettupalayam
April 10th, 03:00 pm
Addressing a rally in Mettupalayam, Prime Minister Narendra Modi said, “Congress-DMK has deprived the SC-ST-OBC for decades”. He added that the I.N.D.I have never trusted the potential of the people of India. He said that even during the COVID pandemic, India’s MSMEs were provided with support of more than Rs. 2 lakh crores.Massive crowd support in Vellore & Mettupalayam as PM Modi addresses two public meetings in Tamil Nadu
April 10th, 10:30 am
Ahead of the Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a warm welcome by the massive crowd support in Vellore and Mettupalayam as he addressed two public meetings in Tamil Nadu. He said, I bow down to the history, mythology, and bravery of Vellore. He added, Vellore created a pivotal revolution against the British, and presently, its robust support for the N.D.A. showcases the spirit of 'Fir ek Baar Modi Sarkar'.આસામના જોરહાટમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 09th, 01:50 pm
તમે બધા અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. હું માથું નમાવીને તમારો આભાર વ્યક્ત કરું છું. અને, મુખ્યમંત્રી મને હમણાં કહેતા હતા કે 200 જગ્યાએ લાખો લોકો બેઠા છે, જેઓ વીડિયો દ્વારા આ વિકાસ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. હું તેમનું પણ સ્વાગત કરું છું. અને મેં સોશિયલ મીડિયા પર પણ જોયું... કેવી રીતે ગોલાઘાટના લોકોએ હજારો દીવા પ્રગટાવ્યા. આસામના લોકોનો આ સ્નેહ અને સંબંધ મારી સૌથી મોટી સંપત્તિ છે. આજે મને આસામના લોકો માટે 17.5 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, આવાસ અને પેટ્રોલિયમ સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આનાથી આસામમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ વિકાસ પરિયોજનાઓ માટે હું આસામના તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ આસામના જોરહાટમાં રૂ. 17,500 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કર્યા
March 09th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના જોરહાટમાં 17,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. આજના વિકાસ પરિયોજનાઓ આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસના ક્ષેત્રોને સમાવે છે.તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 06:30 pm
સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનાં સર્જન– ડિજિટલ મોબિલિટી'માં ભાગ લીધો
February 27th, 06:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી' કાર્યક્રમમાં સહભાગી થયું હતું તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં હજારો ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીગ્રામમાં તાલીમ પામેલી મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્કૂલનાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી.ઈન્દોરમાં 'મઝદૂરોં કા હિત મજદૂરોં કો સમર્પિત' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
December 25th, 12:30 pm
આજનો કાર્યક્રમ આપણા શ્રમજીવી ભાઈઓ-બહેનોની વર્ષોની તપસ્યાને અંજલિ સમાન છે., તેમના ઘણા વર્ષોના સપના અને સંકલ્પોનું પરિણામ. અને મને ખુશી છે કે આજે અટલજીની જયંતી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ નવી સરકાર, નવા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશમાં મારો પ્રથમ જાહેર કાર્યક્રમ અને તે પણ ગરીબ, મારા કચડાયેલા મજૂર ભાઈઓ અને બહેનો માટે ત્યાં હોવું અને આવા કાર્યક્રમમાં ભાગ લેવાની તક મેળવવી, આ મારા માટે ખૂબ જ સંતોષની વાત છે.પ્રધાનમંત્રીએ ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો
December 25th, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હુકુમચંદ મિલના કામદારોના લેણાંને લગતા લગભગ રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરના હુકુમચંદ મિલના મજૂર સંઘના સત્તાવાર લિક્વિડેટર અને વડાઓને પણ આપ્યો હતો. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓનું સમાધાન દર્શાવે છે. શ્રી મોદીએ ખરગોન જિલ્લામાં 60 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 02nd, 09:07 pm
મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહજી તોમર, વીરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે તેવા મારા પરિવારના તમામ સભ્યો, ગ્વાલિયરની આ ઐતિહાસિક ભૂમિને હું શત્ શત્ વંદન કરું છુ.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને અર્પણ કરી
October 02nd, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.ચેન્નાઈમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 08th, 06:37 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ કે સ્ટાલિનજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને તમિલનાડુનાં ભાઈઓ અને બહેનો, આપ સૌને મારી શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
April 08th, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં અલ્સ્ટ્રોમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (ફેઝ-1)નું ઉદ્ઘાટન કર્યું હતું અને ચેન્નાઈમાં ચેન્નાઈ-કોઇમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા પર સુધારા કરવા અંગેના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 04th, 10:01 am
મને આનંદ છે કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા આ વેબિનારમાં સેંકડો સ્ટેકહોલ્ડર જોડાયેલા છે અને 700 કરતાં વધારે તો મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓએ સમય કાઢીને આ મહત્વપૂર્ણ પહેલના મહત્વને સમજીને વેલ્યૂ એડિશનનું કાર્ય કર્યું છે. હું તમામનું સ્વાગત કરું છું. આ ઉપરાંત અનેકાનેક સેક્ટર નિષ્ણાતો તથા વિવિધ હિસ્સેદારો પણ મોટી સંખ્યામાં જોડાઈને આ વેબિનારને અત્યંત સમૃદ્ધ કરશે. પરિણામલક્ષી બનાવશે એવો મને ભરોસો છે. હું ફરી એક વાર આપ સૌનો સમય કાઢીને અહીં આવવા બદલ આભારી છું તથા હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું. આ વર્ષનું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસને નવી ઉર્જા પ્રદાન કરનારું છે. દુનિયાના મોટા મોટા નિષ્ણાતો તથા ઘણા પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે ભારતના બજેટ તથા તેના નીતિવિષયક નિર્ણયોની સારી પ્રશંસા કરી છે. હવે આપણું કેપેક્સ, વર્ષ 2013-14ની સરખામણીએ એટલે કે મારા આવવાના અગાઉ જે સ્થિતિ હતી તેની સરખામણીમાં પાંચ ગણું વધારે થઈ ગયું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત સરકાર આવનારા સમયમાં 110 લાખ કરોડ રૂપિયા રોકાણ કરવાના લક્ષ્યાંક સાથે આગળ ધપી રહી છે. એવામાં પ્રત્યેક હિસ્સેદાર માટે આ નવી જવાબદારીનો, સંભાવનાઓનો તથા સાહસપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે.