પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના વચ્ચે વર્ચ્યુઅલ સમિટ
December 14th, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના વચ્ચે 17 ડિસેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ સમિટ યોજાશે.