પ્રધાનમંત્રીએ જર્મન ગાયિકા, શ્રીમતી કાસમાઈની વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ જર્મન ગાયિકા, શ્રીમતી કાસમાઈની વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ પ્રશંસા કરી

March 18th, 03:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મન ગાયિકા, શ્રીમતી કાસમાઈની વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ પ્રશંસા કરી છે.