પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુને મળ્યા

August 14th, 05:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હોન હૈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન)ના ચેરમેન શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી. ભાવિ ક્ષેત્રોમાં ભારત જે અદ્ભુત તકો પ્રદાન કરે છે તેને ઉજાગર કરતા શ્રી મોદીએ ભારતમાં ફોક્સકોનની રોકાણ યોજનાઓની ચર્ચા કરી.

પ્રધાનમંત્રી શ્રીએ ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી

July 28th, 05:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં ફોક્સકોનના ચેરમેન શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી.