પ્રધાનમંત્રીએ ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને પેટ્રોલિયમ વ્યૂહરચનાકાર શ્રી તારેક હેગી સાથે મુલાકાત કરી

June 25th, 05:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં ઇજિપ્તના પ્રખ્યાત લેખક અને પેટ્રોલિયમ વ્યૂહરચનાકાર શ્રી તારેક હેગી સાથે મુલાકાત કરી હતી.