
પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
January 27th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા
January 24th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ શ્રી માઈકલ માર્ટિનને આયર્લેન્ડના પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા.