પ્રધાનમંત્રી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની સાથે સાથે મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિને મળ્યાં

January 09th, 02:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 જાન્યુઆરી, 2024નાં રોજ ગાંધીનગરમાં પ્રજાસત્તાક મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યૂસી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીની મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

August 24th, 11:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15મી BRICS સમિટ દરમિયાન મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. ફિલિપ જેકિન્ટો ન્યુસીને 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં મળ્યા.

EAMએ મોઝામ્બિકમાં મેડ ઇન ઇન્ડિયા ટ્રેનમાં સવારી કરી

April 16th, 09:55 am

પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા અભિયાન દ્વારા કરાયેલી પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરના મોઝામ્બિકન પરિવહન મંત્રી મેટ્યુસ મગાલા સાથે માપુટોથી મચાવા સુધીની ‘મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનમાં સવારી કરવા વિશેના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા.

Telephone conversation between PM and H.E. Filipe Jacinto Nyusi, President of Mozambique

June 03rd, 08:10 pm

Prime Minister spoke on phone with His Excellency Filipe Jacinto Nyusi, President of Mozambique. The two leaders discussed the challenges posed in both countries by the continuing COVID-19 pandemic. They also reviewed bilateral cooperation in defence and security.

પ્રધાનમંત્રીને અનેક દેશોનાં નેતાઓએ અભિનંદન પાઠવ્યા

June 04th, 06:52 pm

લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કોરિયા પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન-જે-ઇન, ઝિમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિ શ્રી ઈ. ડી. મનન્ગવા અને મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યસીએ આજે ફોન પર અભિનંદન પાઠવ્યા હતા.

Social Media Corner 8th July

July 08th, 07:15 pm



PM visits National Assembly of Mozambique, interacts with students at Science and Technology Park at Maluana

July 07th, 10:22 pm



Social Media Corner 7th July

July 07th, 06:56 pm



Banquet speech by Prime Minister during his visit to Mozambique

July 07th, 06:10 pm



India-Mozambique partnership is driven by a convergence of capacities and interests: PM Modi

July 07th, 03:57 pm



PM Modi meets President of Mozambique, Mr. Filipe Nyusi

July 07th, 03:10 pm



PM Modi receives ceremonial welcome and Guard of Honour at Maputo, Mozambique

July 07th, 03:00 pm



PM Narendra Modi arrives in Mozambique

July 07th, 11:13 am



PM's statement prior to his visit to Mozambique, South Africa, Tanzania and Kenya

July 06th, 05:20 pm



Text of PM's Statement at the media briefing with President Filipe Nyusi of Mozambique

August 05th, 01:27 pm



PM conveys Independence Day greetings to the people of Mozambique

June 25th, 10:17 am