રશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિકની ટિપ્પણીનો મૂળપાઠ (22 ઓક્ટોબર, 2024)
October 22nd, 07:39 pm
તમારી મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હું નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ સમિટ માટે કાઝાન જેવા સુંદર શહેરની મુલાકાત લેવાની તક મળતાં મને આનંદ થાય છે. આ શહેર ભારત સાથે ઊંડા અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. કાઝાનમાં નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ શરૂ થવાથી આ સંબંધો વધુ મજબૂત બનશે.પરિણામોની યાદીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રશિયાની સત્તાવાર મુલાકાત
July 09th, 09:59 pm
વર્ષ 2024થી 2029 સુધીનાં ગાળા માટે રશિયન ફાર ઇસ્ટમાં વેપાર, આર્થિક અને રોકાણનાં ક્ષેત્રોમાં ભારત-રશિયા વચ્ચે સહકારનાં કાર્યક્રમો તેમજ રશિયન સંઘનાં આર્કટિક ઝોનમાં સહકારનાં સિદ્ધાંતો22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન
July 09th, 09:54 pm
પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.વર્ષ 2030 સુધીના સમયગાળા માટે રશિયા-ભારત આર્થિક સહકારના વ્યૂહાત્મક ક્ષેત્રોના વિકાસ પર નેતાઓનું સંયુક્ત નિવેદન
July 09th, 09:49 pm
રશિયા અને ભારત વચ્ચે 8-9 જુલાઈ, 2024ના રોજ મોસ્કોમાં યોજાયેલી 22મી વાર્ષિક દ્વિપક્ષીય શિખર પરિષદ પછી રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન અને પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વ્યવહારિક સહકાર અને રશિયા-ભારત વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસના વર્તમાન મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.પ્રધાનમંત્રીએ મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 09th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં 'અજ્ઞાત સૈનિકની સમાધિ'ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.રશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 11:35 am
તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમે સમય કાઢીને અહીં આવ્યા એ માટે હું તમારો ખૂબ આભારી છું. હું એકલો આવ્યો નથી. હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું અને તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
July 09th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા
July 08th, 05:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા. આગમન પર પ્રધાનમંત્રીનું સ્વાગત રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ માન્તુરોવે, વ્નુકોવો-II એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કર્યું.પ્રધાનમંત્રીની રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની મુલાકાત (જુલાઈ 08-10, 2024)
July 04th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08-10 જુલાઈ 2024ના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાત લેશે.પ્રધાનમંત્રીએ રશિયાના મોસ્કોમાં યોજાયેલી વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે 17 મેડલ જીતવા બદલ મહિલા રમતવીરોને અભિનંદન પાઠવ્યા
May 08th, 11:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના મોસ્કોમાં યોજાયેલી વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં દેશ માટે 17 મેડલ જીતવા બદલ ભારતની મહિલા રમતવીરોને અભિનંદન પાઠવ્યા છે.PMએ મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાદિયા તારિકને અભિનંદન આપ્યા
February 26th, 09:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોસ્કો વુશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સાદિયા તારિકને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મોસ્કોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું
February 11th, 10:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવેલા લોકો માટે પોતાની સંવેદનાં વ્યક્ત કરી હતી.PM visits National Crisis Management Centre in Moscow
December 24th, 03:15 pm
PM Modi meets Russian President Vladimir Putin
December 23rd, 11:47 pm
PM Modi arrives in Moscow, Russia
December 23rd, 08:04 pm
PM to visit National Crisis Management Centre in Moscow
December 23rd, 12:46 pm