પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
February 29th, 10:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.લોકસભામાં 10 ઓગસ્ટ, 2023નાં રોજ અવિશ્વાસનાં પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીના જવાબનો મૂળપાઠ
August 10th, 04:30 pm
છેલ્લા ત્રણ દિવસથી અનેક વરિષ્ઠ મહાનુભાવ આદરણીય સભ્યોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. લગભગ તમામ સભ્યોના વિચાર મારા સુધી વિગતવાર પહોંચ્યા પણ છે. મેં પોતે પણ કેટલાંક ભાષણો સાંભળ્યાં છે. આદરણીય અધ્યક્ષજી, દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ હું આજે દેશના કોટિ-કોટિ નાગરિકોનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત થયો છું. અને અધ્યક્ષજી કહે છે એમ ઈશ્વર બહુ દયાળુ છે અને જ્યારે ભગવાનની મરજી હોય છે ત્યારે એ કોઈને કોઈ માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે, કોઈને કોઈને માધ્યમ બનાવે છે. હું આને ઈશ્વરનાં આશીર્વાદ માનું છું કે ઈશ્વરે વિપક્ષને સૂચન કર્યું અને તેમણે પ્રસ્તાવ રજૂ કર્યો. વર્ષ 2018માં પણ ઈશ્વરનો જ આદેશ હતો અને એ સમયે વિપક્ષમાં મારા સાથીદારોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે પણ મેં કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, મેં એ દિવસે કહ્યું હતું. પરંતુ આ તેમનો જ ફ્લોર ટેસ્ટ છે, એ પણ મેં એ દિવસે કહ્યું હતું. અને જ્યારે મતદાન થયું ત્યારે એવું જ થયું. એ સમયે વિપક્ષ પાસે જેટલા મત હતા એટલા પણ તેમને મળ્યાં નહોતાં. એટલું જ નહીં જ્યારે અમે બધા જનતા પાસે ગયા ત્યારે જનતાએ પણ પૂરી તાકાત સાથ તેમના માટે નો કોન્ફિડન્સ જાહેર કરી દીધો. અને ચૂંટણીમાં એનડીએને વધારે બેઠકો પણ મળી અને ભાજપને પણ. એટલે એક રીતે વિપક્ષનો અપ્રસ્તાવનો ઠરાવ અમારા માટે શુભ હોય છે અને હું આજે જોઈ રહ્યો છું કે તમે નક્કી કરી લીધું છે કે એનડીએ અને ભાજપ 2024ની ચૂંટણીમાં અગાઉનાં તમામ રેકોર્ડ તોડીને ભવ્ય વિજય સાથે જનતાનાં આશીર્વાદ સાથે પરત ફરશે.પ્રધાનમંત્રીએ લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપ્યો
August 10th, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સરકારમાં વિશ્વાસ વારંવાર વ્યક્ત કરવા બદલ ભારતના દરેકે દરેક નાગરિકનો અપાર આભાર વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે ટિપ્પણીને યાદ કરતા કહ્યું હતું કે આ સરકાર માટે ફ્લોર ટેસ્ટ નથી પરંતુ 2018માં જ્યારે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો ત્યારે તેને ગૃહમાં રજૂ કરનારા લોકો માટે છે. જ્યારે આપણે 2019માં ચૂંટણી માટે ગયા હતા, ત્યારે લોકોએ ખૂબ જ તાકાતથી તેમનામાં અવિશ્વાસની ઘોષણા કરી હતી, એમ પ્રધાનમંત્રીએ કહીને એનડીએ અને ભાજપ બંનેએ વધુ બેઠકો જીતી હતી તેના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ એક રીતે કહ્યું કે, વિપક્ષે રજૂ કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર માટે લકી છે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે એનડીએ અને ભાજપ તમામ રેકોર્ડ તોડીને 2024માં જનતાના આશીર્વાદથી વિજયી થશે.નાની ઓનલાઈન ચુકવણીઓ મોટી ડિજિટલ અર્થવ્યવસ્થાનું નિર્માણ કરે છે:પીએમ મોદી મન કી બાત દરમિયાન
April 24th, 11:30 am
શ્રીમાન પી. વી. નરસિમ્હારાવજી જમીન સુધારાના કામમાં ખૂબ જ ગાઢ રૂચિ લેતા હતા.સાર્થકજીને પણ આ મ્યૂઝિયમમાં આવીને જ ખબર પડી કે ચંદ્રશેખરજીએ ૪ હજાર કિલોમીટરથી વધુ પગપાળા ચાલીને ઐતિહાસિક ભારત યાત્રા કરી હતી. તેમણે જ્યારે સંગ્રહાલયમાં એ ચીજોને જોઈ જે અટલજી ઉપયોગ કરતા હતા, તેમનાં ભાષણોને સાંભળ્યાં તો તેઓ ગર્વાન્વિત થઈ ગયા. સાર્થકજીએ એ પણ કહ્યું કે આ સંગ્રહાલયમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડૉ. આંબેડકર, જયપ્રકાશ નારાયણ અને આપણા પ્રધાનમંત્રીજવાહરલાલ નહેરુ વિશે પણ ઘણી રોચક જાણકારીઓ છે.પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી
February 28th, 09:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કર્યા
February 28th, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી, શ્રી મોરારજીભાઈ દેસાઈને યાદ કર્યા હતા.PM Modi requests spiritual leaders to promote Aatmanirbhar Bharat by going vocal for local
November 16th, 12:46 pm
PM Modi unveiled ‘Statue of Peace’ to mark the 151st birth anniversary celebrations of Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj. Reiterating his stress on ‘vocal for local’ Shri Modi requested that as happened during the freedom struggle, all the spiritual leaders should amplify the message of Aatmanirbhar Bharat.પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું
November 16th, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાનું અનાવરણ જૈન આચાર્યના જીવન અને કવનના સન્માનમાં કરવામાં આવ્યું છે અને એને બિરદાવવા પ્રતિમાનું નામ ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’ રાખવામાં આવ્યું છે. 151 ઇંચ ઊંચી આ પ્રતિમાનું નિર્માણ અષ્ટધાતુ એટલે કે આઠ ધાતુઓમાંથી થયું છે, જેમાં મુખ્ય ધાતુ સ્વરૂપે તાંબાનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાને રાજસ્થાનના પાલીના જેતપુરામાં વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી છે.પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતી પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 29th, 12:20 pm
પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતી પર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, “એમણે હંમેશા અનુશાસન અને સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ કરી, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”Tuglak Road Chunavi Ghotala is the latest scam from Congress' stable: PM Modi
April 10th, 10:31 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Junagadh, Gujarat today. Lashing out at the Congress for the ‘Tughlaq Road Chunaavi Ghotala’ in which huge amounts of illicit cash has been discovered by the Income Tax officers during their recent raids in Madhya Pradesh Congress aides, PM Modi said, “People have seen how huge amounts of cash have been discovered from senior Congress people.Congress is anti-Gujarat: PM Modi in Gujarat
April 10th, 10:30 am
Prime Minister Narendra Modi addressed a major public meeting in Junagadh, Gujarat today. Lashing out at the Congress for the ‘Tughlaq Road Chunaavi Ghotala’ in which huge amounts of illicit cash has been discovered by the Income Tax officers during their recent raids in Madhya Pradesh Congress aides, PM Modi said, “People have seen how huge amounts of cash have been discovered from senior Congress people.24.02.2019નાં રોજ મન કી બાતનાં 53માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે મનકી બાત શરુ કરતા મારૂં હૃદય ભરાયેલુ છે. દસ દિવસ પહેલા ભારતમાતાએ પોતાના વિર સપૂતોને ગુમાવ્યા છે. આપણે સવાસો કરોડ ભારતીયોના રક્ષણ માટે આ પરાક્રમી વીરોએ પોતાની આહુતી આપી દીધી. દેશવાસીઓ, શાંતિથી સુઇ શકે એટલા માટે આ આપણા વીર સપૂતોએ દિવસ-રાત એક કરી દીધા હતા. પુલવામાના ત્રાસવાદી હુમલામાં વીરજવાનોની શહીદી પછી આખા દેશના લોકોમાં અને લોકોના મનમા આઘાત અને આક્રોશ છે. શહીદો અને તેમના પરીવારો પ્રત્યે ચારેતરફ સંવેદનાઓ ઉમટી પડી છે.અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
February 15th, 12:38 pm
જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું
February 15th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.BJP’s agenda is speedy and all-round development: PM Modi in Meghalaya
December 16th, 02:30 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Shillong Meghalaya after inaugurating 261 kilometre long 2-Laning of Shillong-Nongstoin Section of NH 106 and Nongstoin- Rongjeng Section of NH 127-B. He emphasized that the enhanced road network would boost economic activity and would establish a direct link between the important towns of the state- Shillong and Tura.125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.Gujarat is my Atma, Bharat is my Parmatma: PM Narendra Modi
November 27th, 12:19 pm
Addressing public meetings at Kutch, Jasdan and Amreli, Prime Minister Narendra Modi lambasted on the Congress party for neglecting Gujarat. He alleged that mis-governance of the Congress adversely impacted Kutch and overall development of Gujarat.કોંગ્રેસ પાર્ટી સદાય વિકાસથી દૂર ભાગે છે: ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં બોલતા વડાપ્રધાન મોદી
October 16th, 05:07 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગર ખાતે લાખો ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાગ લેતા વડાપ્રધાને કોંગ્રેસને GSTની ટીકા કરવા બદલ આડે હાથે લીધી હતી. તેમણે વિપક્ષને ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દે લડવાનો પડકાર ફેંક્યો હતો.This nation belongs to each and every Indian: PM Modi
April 17th, 02:37 pm
At Dadra and Nagar Haveli, PM Modi inaugurated several government projects, distributed sanction letters to beneficiaries of PMAY Gramin and Urban, and gas connections to beneficiaries of Ujjwala Yojana. PM Modi also laid out his vision of a developed India by 2022 where everyone has own houses. PM Modi also emphasized people to undertake digital transactions and make mobile phones their banks.પ્રધાનમંત્રીએ દાદર અને નગર હવેલીમાં વિવિધ સરકારી પ્રોજેક્ટ લોન્ચ કર્યા
April 17th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેલવાસ, દાદર અને નગર હવેલીમાં કેટલાક સરકારી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં સરકારી ઇમારતો, સોલાર પીવી સિસ્ટમ, જન ઔષધિ કેન્દ્રો અને પાસપોર્ટ સેવા કેન્દ્રો સામેલ છે.