પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન વચ્ચે ટેલીફોનિક સંવાદ
October 21st, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન સાથે ફોન પર વાતચીત કરી હતી.PM Greets President & People of Republic of Korea on the 70th Anniversary of the Outbreak of the Korean War
June 25th, 07:04 pm
On the occasion of the 70th Anniversary of the outbreak of the Korean War in 1950, Prime Minister of India Shri Narendra Modi paid rich tribute to the bravehearts who sacrificed their lives in the pursuit of peace on the Korean Peninsula.પ્રધાનમંત્રીને અનેક દેશોનાં નેતાઓએ અભિનંદન પાઠવ્યા
June 04th, 06:52 pm
લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કોરિયા પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન-જે-ઇન, ઝિમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિ શ્રી ઈ. ડી. મનન્ગવા અને મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યસીએ આજે ફોન પર અભિનંદન પાઠવ્યા હતા.પ્રજાસત્તાક કોરિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
February 22nd, 08:42 am
કોરિયા આવવાના નિમંત્રણ માટે, અને અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે, હું રાષ્ટ્રપતિ મૂનનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે, અને જ્યારે હું પ્રધાનમંત્રી નહોતો બનેલો, ત્યારથી મારું માનવાનું રહ્યું છે કે ભારતના વિકાસ માટે, કોરિયાનું મોડલ કદાચ સૌથી વધુ અનુકરણીય છે. કોરિયાની પ્રગતિ ભારત માટે પ્રેરણાનો સ્રોત છે. અને એટલા માટે કોરિયાની યાત્રા કરવી એ મારા માટે હંમેશા પ્રસન્નતાનો વિષય રહ્યો છે.કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતીઓની/દસ્તાવેજોની યાદી
July 10th, 02:46 pm
કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતીઓની/દસ્તાવેજોની યાદીપ્રજાસત્તાક દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 10th, 02:30 pm
લગભગ એક વર્ષ પહેલા હું પહેલી વખત રાષ્ટ્રપતિ મૂનને હેમ્બર્ગમાં જી-20 શિખર સંમેલન દરમિયાન મળ્યો હતો અને તે સમયે મેં એમને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આજે આખું વિશ્વ કોરિયા દ્વીપકલ્પમાં થઈ રહેલી ઘટનાઓને ખૂભ ઝીણવટથી જોઈ રહ્યું છે. એવામાં, તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે ભારતની યાત્રા માટે સમય ફાળવ્યો છે. અને એટલે જ હું તેમનું ખાસ કરીને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રી મોદીની કોરિયન રાષ્ટ્રપતિ, ઇટાલીના પ્રધાનમંત્રી અને નોર્વેના પ્રધાનમંત્રી સાથે બેઠક
July 08th, 04:03 pm
G-20 શિખર મંત્રણાની સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદી શનિવારે રિપબ્લિક ઓફ કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી. મૂન જેઈ-ઇનને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૂનના વિજય બદલ પ્રધાનમંત્રી મોદીએ તેમને રૂબરૂમાં અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિએ આ પ્રસંગે ભારતીય પ્રધાનમંત્રીના અભિનંદન આપતા ટેલિફોનિક અભિનંદન અને કોરિયન ભાષામાં કરેલી ટ્વિટને પણ યાદ કરીને તેનો ઉમળકાભેર સ્વિકાર કર્યો હતો.હેમબર્ગમાં G20 શિખર પરિષદની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય મંત્રણાઓ
July 08th, 01:58 pm
હેમબર્ગ,જર્મની માં મળેલા G20 શિખર સંમેલનની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી.કોરીયન ગણરાજ્યના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ શ્રી મૂન જાઈ-ઇન ને શુભેચ્છા પાઠવતા PM
May 10th, 04:36 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરીયન ગણરાજ્યના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ શ્રી મૂન જાઈ-ઇન ને શુભેચ્છાઓ પાઠવી હતી. PM એ કહ્યું, “હું ગર્મજોશીથી મહામહિમ શ્રી મૂન જાઈ-ઇનને તેમના કોરીયન ગણરાજ્યના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ શુભેચ્છા પાઠવું છું. મહામહિમ શ્રી મૂન જાઈ-ઇનને બહુ જલ્દીથી મળીશ અને અમારા ખાસ વ્યુહાત્મક ભાગીદાર તરીકે એમની સાથે રહીને કામ કરવા માટે પણ ઉત્સાહિત છું.”