ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30 મે, 2018)

May 30th, 02:25 pm

હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.

જકાર્તામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

May 30th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 મે, 2018) જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આ અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદ અપાવી હતી, જેમાં ઇન્ડોનેશિયા સહિતના 10 આસિયાન દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નોંધ લીધી હતી કે વર્ષ 1950ની નવી દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હતા તે કોઈ યોગાનુયોગ ન હતો.

આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો

February 03rd, 02:10 pm

આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.

પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

February 03rd, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.

પ્રથમ પ્રવાસી સાંસદ પરિષદનાં ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 09.01.2018

January 09th, 11:33 am

આપ સૌને પ્રવાસી ભારતીય દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. પ્રવાસી દિવસની આ પરંપરામાં આજે, પ્રથમ “પ્રવાસી સાંસદ સંમેલન” એક નવો અધ્યાય ઉમેરી રહ્યું છે. હું ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, પેસિફિક ક્ષેત્ર વગેરે વિશ્વના દરેક ખૂણેથી અહિયાં પધારેલા તમામ પ્રવાસી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ પ્રવાસી સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.

January 09th, 11:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી સાંસદ સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 28th, 03:46 pm

અમેરિકી સરકાર સાથે ભાગીદારીમાં ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ સમિટ, 2017નું આયોજન કરવાની અમને ખુશી છે.

સોશિયલ મીડિયા કોર્નર 17 નવેમ્બર 2017

November 17th, 07:47 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 5 ફેબ્રુઆરી , 2017

February 05th, 07:40 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

We are particularly working to make India the easiest place to do business: PM at ASEAN Summit

November 21st, 09:58 am



Moody's upgrades India rating outlook to positive

April 09th, 01:51 pm

Moody's upgrades India rating outlook to positive