આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.Prime Minister to address celebration of Dharma Chakra Day / Asaadh Poornima on July 4, 2020
July 03rd, 05:37 pm
Prime Minister Narendra Modi will deliver a video address on the Dharma Chakra Day to emphasize the teachings of peace and justice of Lord Buddha and the Eight Fold Path shown by him to overcome sufferings of sentient beings.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ માનનીય શ્રી ખાલ્તમાગિન બટુલ્ગા દ્વારા સંયુક્ત રીતે બુદ્ધની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું
September 20th, 01:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ માનનીય શ્રી ખાલ્તમાગીન બટુલ્ગા દ્વારા સંયુક્ત રીતે ઉલાનબટોરા ખાતે ઐતિહાસિક ગંડાન તેગચેન્લિંગ મઠમાં ભગવાન બુદ્ધ અને તેમના બે અનુયાયીઓની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વડાપ્રધાન મોદી
June 10th, 02:14 pm
કિંગડાઓ, ચીનમાં SCO બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન PMની મુલાકાતો
June 02nd, 10:38 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર શ્રી ક્રિસ્ટીયાન કર્નને SPIEF દરમિયાન મળ્યા હતા. ભારત-ઓસ્ટ્રિયા વચ્ચે ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી.World Culture Festival is a Kumbh Mela of culture: PM Modi
March 11th, 08:02 pm
PM greets people of China, Korea, Mongolia and Vietnam, on the Lunar New Year Celebrations
February 08th, 06:02 pm
In Pictures: PM Modi's visit to China, Mongolia & South Korea
May 19th, 09:55 pm
PM Modi’s Historic and Path-Breaking Visit to Mongolia
May 18th, 01:01 am
PM Modi’s visit to Mongolia
May 17th, 08:58 pm
Text of PM's Banquet speech in Ulaanbaatar
May 17th, 07:30 pm
PM attends community reception in Mongolia
May 17th, 07:25 pm
PM Narendra Modi attends Mini Naadam Festival
May 17th, 06:45 pm
PM Modi's gift to President Elbegdorj of Mongolia
May 17th, 11:05 am
Remarks by Prime Minister in the Mongolian Parliament Ulan Bataar
May 17th, 09:53 am
Text of the Press Statement made by the PM after the Signing of Agreements in Ulaanbaatar, Mongolia
May 17th, 08:46 am
PM visits Gandan Monastery
May 17th, 08:20 am