પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 30th, 04:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.