લોકસભામાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના વિદાય સમારંભ પ્રસંગે વડાપ્રધાનની ટીપ્પણીઓ
August 10th, 10:11 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ શ્રી હામીદ અન્સારીની એમ કહીને પ્રશંસા કરી હતી કે રાજ્યસભાના ચેરમેન તરીકે 10 વર્ષની ફરજ બજાવવી જ્યાં વ્યક્તિએ તમામ પરિસ્થિતિઓમાં શાંત રહેવું પડે છે તે એમના કૌશલ્ય, ધીરજ અને બુદ્ધિમતાને પ્રતિબિંબિત કરે છે.રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના વિદાય સમારંભ પ્રસંગે વડાપ્રધાનની ટીપ્પણીઓ
August 10th, 11:25 am
રાજ્યસભામાં બોલતાં આજે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીજીનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “તમારી રાજદ્વારીની કારકિર્દી રહી હતી, તેનો શો મતલબ હતો એ મને વડાપ્રધાન બન્યા પછી તમારી રાજદ્વારી તરીકેની કારકિર્દીની રીતભાતનું અવલોકન કરીને ખબર પડી. તમારી રાજદ્વારી અંતદ્રષ્ટિ અમૂલ્ય રહી હતી, ખાસકરીને જ્યારે મેં તમારી સાથે તેના વિષે મારી દ્વિપક્ષીય મુલાકાતો અગાઉ અને બાદમાં ચર્ચા કરી હતી.”મન કી બાત એ PM મોદી દ્વારા ઉભો કરાયેલો બુધ્ધિશાળી અને અસરકારક સંચારનો મંચ છે: ઉપ રાષ્ટ્રપતિ
May 26th, 05:17 pm
ઉપ રાષ્ટ્રપતિ શ્રી હામીદ અન્સારીએ PM નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોના વિમોચન પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે મન કી બાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉભો કરાયેલો બુધ્ધિશાળી અને અસરકારક સંચારનો મંચ છે. તેમણે ઉમેર્યું હતું કે, “તે રેડિયો જેવા પરંપરાગત માધ્યમને સંચાર તકનીકના તમામ આયામો સાથે જોડે છે – જેમાં ટેલિવિઝનથી માંડીને ઈન્ટરનેટ, સોશિયલ મીડિયાથી માંડીને મોબાઈલ ટેલીફોની સામેલ છે.”ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિમોચન કરાયેલા ઉપ-રાષ્ટ્રપતિના પુસ્તક `સિટિઝન એન્ડ સોસાયટી’ સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણી
September 23rd, 01:42 pm
PM Narendra Modi attended a function for release of the book ‘Citizen and Society,’ written by Vice-President, Hamid Ansari. PM Modi congratulated the Vice President for presenting his thoughts to the future generations through the book. “India should be proud to be a country of so many dialects and languages, and so many different faiths, living in harmony”, PM Modi remarked at the event.Vice President Hamid Ansari wishes PM Modi on his birthday
September 17th, 11:05 am
Vice President Hamid Ansari wished PM Narendra Modi on his birthday. The PM thanked him on Twitter.