ગ્લાસગોમાં કૉપ-26 શિખર સંમેલનમાં ‘ક્લીન ટેકનોલોજી ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટમાં ઝડપ’ વિષય પર આયોજિત સત્રમાં પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી

November 02nd, 07:45 pm

આજે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ના લોન્ચ સમયે આપ સૌનું સ્વાગત છે. ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ની મારી અનેક વર્ષો જૂની પરિકલ્પનાને આજે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને યુકેના ગ્રીન ગ્રિડ ઈનિશિયેટિવની પહેલથી, એક નક્કર સ્વરૂપ મળ્યું છે. મહાનુભાવો, ઔદ્યોગિક ક્રાંતિને ફોસિલ ફ્યુલ્સે ઊર્જા આપી હતી. ફોસિલ ફ્યુલ્સના ઉપયોગથી અનેક દેશ તો સમૃદ્ધ થયા પરંતુ આપણી ધરતી, આપણું પર્યાવરણ નિર્ધન થઈ ગયા. ફોસિલ ફ્યુલ્સની હોડથી જિઓ-પોલિટિકલ તણાવ પણ સર્જાયા.પરંતુ આજે ટેકકનોલોજીએ આપણને એક ઉત્તમ વિકલ્પ આપ્યો છે.

ગ્લાસગોમાં કૉપ26 સમિટ ખાતે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ’ પહેલના શુભારંભ પર પ્રધાનમંત્રીનું સંબોધન

November 02nd, 02:01 pm

‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ’- આઇરિસનો શુભારંભ એક નવી આશા આપે છે, એક નવો આત્મવિશ્વાસ આપે છે. તે સૌથી નિર્બળ-હુમલા પાત્ર દેશો માટે કંઇક કરવાનો સંતોષ આપે છે.

PM Modi launches IRIS- Infrastructure for Resilient Island States at COP26 Summit in Glasgow's

November 02nd, 02:00 pm

Prime Minister Narendra Modi launched the Infrastructure for the Resilient Island States (IRIS) initiative for developing infrastructure of small island nations. Speaking at the launch of IRIS, PM Modi said, The initiative gives new hope, new confidence and satisfaction of doing something for most vulnerable countries.

સોશિયલ મીડિયા કોર્નર 19 એપ્રિલ 2018

April 19th, 07:44 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

125 કરોડ ભારતીયો મારું પરિવાર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

April 19th, 05:15 am

એક ખાસ ટાઉનહોલ ‘ભારત કી બાત’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર વર્ષમાં દેશમાં હકારાત્મક બદલાવ આવવા અંગે વાત કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે વિશ્વ ભારતનેનવી આશા તરીકે કેવી રીતે જુએ છે અને વૈશ્વિક મંચ પર દેશના વધી રહેલા કદનું સન્માન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના 125 કરોડ લોકો મારું પરિવાર છે.”

લંડન ખાતે ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના સહભાગીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદના મુખ્ય અંશો

April 18th, 09:49 pm

યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 18 એપ્રિલ 2018

April 18th, 07:43 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન યુકે ભારતનું સંયુક્ત નિવેદન (એપ્રિલ 18, 2018)

April 18th, 07:02 pm



વડાપ્રધાન મોદીએ લંડનમાં ભગવાન બસવેશ્વરને પુષ્પાંજલિ અર્પણ કરી

April 18th, 04:02 pm

વડાપ્રધાન મોદીએ આજે લંડનમાં ભગવાન બસવેશ્વરને પુષ્પાંજલિ અર્પણ કરી છે

વડાપ્રધાન મોદી પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા

April 18th, 03:54 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા હતા. બંને નેતાઓએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત “5000 યર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન – ઇલ્યુમીનેટીંગ ઇન્ડિયા” પ્રદર્શનન મુલાકાત લીધી હતી.

ભારત-યુકે સંબંધો વૈવિધ્યપૂર્ણ તેમજ વ્યાપક હોવાનું કહેતા વડાપ્રધાન મોદી

April 18th, 02:36 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન થેરેસા મે સાથે ફળદ્રુપ વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુકેના સંબંધો કેવી રીતે આગળ વધારવા તે અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

વડાપ્રધાન મોદી મહામહિમ ધ ક્વીનને મળ્યા

April 18th, 10:50 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહામહિમ ધ ક્વીનને મળ્યા હતા.

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન મે એ ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી

April 18th, 10:20 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન થેરેસા મે એ લંડનમાં આવેલા બાયોમેડિકલ ઇન્સ્ટીટયુટ ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી.

લંડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

April 18th, 04:00 am

વડાપ્રધાન મોદી લંડન આવી પહોંચ્યા છે, જ્યાં તેઓ કોમનવેલ્થ રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેશે, વડાપ્રધાન થેરેસા મે સાથે ચર્ચા વિચારણા કરશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન

April 15th, 08:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.

Highlights from PM Narendra Modi's fruitful visit to the United Kingdom and Turkey

November 18th, 10:29 pm



In Pictures: PM Modi's visit to UK and Turkey

November 17th, 12:02 am



Day 3: PM unveils statue of Basaveshwara, visits Dr.Ambedkar's house & JLR factory

November 14th, 07:59 pm



PM Narendra Modi visits the Jaguar Land Rover facility in Solihull

November 14th, 07:35 pm



PM Modi inaugurates the Ambedkar memorial in London

November 14th, 06:12 pm