સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન

April 15th, 08:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં “ક્રિએટિંગ અ શેર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ” વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનનાં વક્તવ્યનો મૂળપાઠ (23 જાન્યુઆરી 2018)

January 23rd, 05:02 pm

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.

દાવોસ ખાતે CEOs સાથે વડાપ્રધાને ગોળમેજી બેઠક યોજી

January 23rd, 09:41 am

દાવોસ ખાતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે ભારતના આર્થિક વિકાસ અને દેશમાં રહેલી રોકાણની તકો અંગે વાત કરી હતી.

સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ શ્રી. એલેઇન બેર્સે સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી

January 23rd, 09:08 am

દાવોસ પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ, શ્રી એલેઇન બેર્સેટ સાથે ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રો ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગે ચર્ચા કરી હતી.

Switzerland supports India's bid for Nuclear Suppliers Group

June 06th, 03:50 pm



PM Narendra Modi attends business meeting in Geneva

June 06th, 01:49 pm



PM Modi meets Swiss President, Johann Schneider Ammann

June 06th, 01:00 pm



PM’s upcoming visit to Afghanistan, Qatar, Switzerland, USA and Mexico

June 03rd, 08:42 pm