સોશિયલ મીડિયા કોર્નર 18 એપ્રિલ 2018

April 18th, 07:43 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

World is looking at India with renewed confidence: PM Modi in Sweden

April 17th, 11:59 pm

Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.

સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

April 17th, 11:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (એપ્રિલ 17, 2018) સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમને સ્વીડનમાં જે ઉષ્માભર્યો આવકાર પ્રાપ્ત થયો તે બદલ તેમણે ખાસ કરીને સ્વીડનના મહારાજા અને સમારંભમાં હાજર સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈનનો આભાર પ્રગટ કર્યો હતો.

ભારતના વડાપ્રધાનની સ્વિડન યાત્રા (16-17 એપ્રિલ 2018)

April 17th, 11:12 pm

વડાપ્રધાન મોદીની મુલાકાત દરમ્યાન, ભારત અને સ્વિડને ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ: શેર્ડ વેલ્યુઝ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરીટી” નામક ભારત-નોર્ડિક સમિટની યજમાની કરી હતી. ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનોએ આ સમિટમાં ભાગ લીધો હતો. નોર્ડિક દેશો સાથે ભારતના નોંધપાત્ર આર્થિક સંબંધો છે. વાર્ષિક ભારત-નોર્ડિક વ્યાપાર લગભગ $5.3 બિલીયન જેટલો છે. ભારતમાં કુલ નોર્ડિક FDI $2.5 બિલીયન છે.

સ્વીડન ઇન્ડિયા સંયુક્ત કાર્ય યોજના (તા.17 એપ્રિલ 2018)

April 17th, 09:47 pm

પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી લવૈન તા. 17 એપ્રિલના રોજ મળ્યા હતા અને વર્ષ 2016માં મુંબઈ ખાતે જાહેર કરેલા સંયુક્ત નિવેદનની બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો. અત્યાર સુધી અમલીકરણમાં થયેલી પ્રગતીને આવકારી હતી અને સહયોગના એકંદર રાજકિય માળખામાં સંયુક્ત નિવેદનની નિષ્ઠા અંગે પણ પુનરોચ્ચાર કર્યો હતો.

ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી

April 17th, 09:05 pm

પોતાની સ્વિડન મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ફળદ્રુપ ચર્ચાઓ હાથ ધરી હત. વડાપ્રધાન મોદીએ આ આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરી હતી અને તેમના દેશો સાથે ભારતના સંબંધોને આગળ લઇ જવા અંગે વિચારણા કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 17 એપ્રિલ 2018

April 17th, 07:40 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાન મોદીએ સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી, ભારતમાં રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો

April 17th, 05:52 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે વ્યાપાર અને વાણીજ્યના સંબંધો પર વિચારણા કરી હતી. ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં સ્વિડન મહત્ત્વનું ભાગીદાર હોવાનું જણાવીને, વડાપ્રધાન મોદીએ ભારતમાં રહેલી રોકાણની વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીની સ્ટૉકહોમ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર તથા આદાન-પ્રદાન કરવામાં આવેલા સમજૂતી કરારો અને સંધિઓની યાદી (એપ્રિલ 16-17, 2018)

April 17th, 05:36 pm



સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીનું નિવેદન

April 17th, 04:50 pm

સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્વિડન ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં મજબૂત ફાળો આપી રહ્યું છે. બંને દેશોએ નવીનીકરણીય ઉર્જા, શહેરી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરી

April 17th, 03:21 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ફળદ્રુપ બેઠક હાથ ધરી હતી. બંને નેતાઓએ મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ તેમજ ભારત અને સ્વિડન વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવાના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદી સ્વિડનના રાજા મહામહિમ કાર્લ ચૌદમા ગુસ્તાફને મળ્યા

April 17th, 03:05 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિડનના રાજા મહામહિમ કાર્લ ચૌદમા ગુસ્તાફને મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા અંગે ચર્ચા હાથ ધરી હતી.

સ્વિડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

April 17th, 01:22 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટોકહોમ, સ્વિડન આવી પહોંચ્યા હતા. તેઓ સ્વિડીશ વડાપ્રધાન શ્રી સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરશે અને ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં હિસ્સો લેશે.