જાફના કલ્ચરલ સેન્ટર એ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સહયોગને દર્શાવતી એક મહત્વપૂર્ણ પહેલ છે: પીએમ
February 11th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ જાફના કલ્ચરલ સેન્ટરના સમર્પણને એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની હાજરીને સ્વીકારી છે. પ્રધાનમંત્રી શ્રીએ 2015માં કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો અને તે વિશેષ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી.વડાપ્રધાન મોદીએ શ્રીલંકામાં ભારતીય સમાજને સંબોધન કર્યું
June 09th, 03:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલંબો, શ્રીલંકામાં ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતની દુનિયામાં સ્થિતિ મજબૂત બની રહી છે અને તેનો શ્રેય ભારતીય સમાજને જાય છે. તેમણે ઉમેર્યું હતું, હું જ્યાં પણ જાઉં છું, મને ભારતીય સમાજની સફળતા અને સિદ્ધિઓ વિષે કહેવામાં આવે છે.વડાપ્રધાન મોદીની શ્રીલંકામાં બેઠકો
June 09th, 02:40 pm
વડાપ્રધાન મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈથ્રીપાલા સિરીસેના, વડાપ્રધાન રનીલ વિક્રમાસિંગે, પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્સા અને તમિલ નેશનલ એલાયન્સના પ્રતિનિધિ મંડળના નેતા શ્રી આર સંપનથન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.વડા પ્રધાને શ્રીલંકાના કોચ્ચીકડે ખાતે સેન્ટ એન્થની ચર્ચની મુલાકાત લીધી
June 09th, 12:33 pm
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટર સન્ડે હુમલામાં મુર્ત્યું પામેલા લોકોને કોચ્ચીકાડે ખાતે સેન્ટ એન્થોની ચર્ચમાં શ્રદ્ધાંજલિ આપીને પોતાની શ્રીલંકાની શરૂવાત કરી હતીવડા પ્રધાન મોદી શ્રીલંકાના કોલંબોમાં આવ્યા
June 09th, 11:46 am
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકા સમય પહેલા શ્રીલંકાના કોલંબો પહોંચ્યા હતા, જે તેમના બે રાષ્ટ્ર પ્રવાસના બીજા તબક્કાના પ્રારંભ છેમાલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત માટે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
June 07th, 04:20 pm
હું 08-09 જૂન, 2019નાં રોજ પ્રજાસત્તાક માલ્દિવ્સ પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ અને લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાનાં આમંત્રણ પર અનુક્રમે માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત લેવાનો છે. મેં પ્રધાનમંત્રી તરીકે પુનઃ કાર્યભાર સંભાળ્યા પછીની આ મારી પ્રથમ વિદેશી મુલાકાતો હશે.શ્રીલંકન વિપક્ષી નેતા PM મોદીને મળ્યા
May 12th, 06:39 pm
વિપક્ષી નેતા શ્રી. આર. સંપથન અને TNAના અન્ય નેતાઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબુત બનાવવા અંગે બંને વચ્ચે વાતચીત થઇ હતી.ડાલાડા મલીગાવા મંદિરની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી
May 12th, 04:16 pm
વડાપ્રધાન મોદીએ શ્રીલંકામાં આવેલા ડાલાડા મલીગાવા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ પવિત્ર સ્થાનકમાં પૂજા અર્ચના કરી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ આ મુલાકાત દરમિયાન PMનો સાથ આપ્યો હતો.ડીકોયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા PM મોદી, શ્રીલંકામાં રહેતા તમિલ સમાજને સંબોધન કર્યું
May 12th, 01:23 pm
ભારતની મદદથી શ્રીલંકામાં બનેલી ડીકોયા હોસ્પિટલનું આજે PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય મૂળના તમિલ સમાજને સંબોધતા PM મોદીએ કહ્યું, “વિશ્વ આખાના લોકો પ્રસિદ્ધ સિલોન ચાને ઓળખે છે જે આ ફળદ્રુપ વિસ્તારમાં પાકે છે.” PM એ જણાવ્યું કે આ ક્ષેત્રના ઘણા લોકો અતે સિંહાલા ભાષા, જે વિશ્વની સૌથી જૂની અને જીવંત ભાષા છે, બોલવી તે ગર્વની બાબત હતી અને તેમણે એકતા અને સંવાદિતાને મજબુત બનાવવાનું પણ કહ્યું હતું.આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીમાં ભાગ લેવા માટે PM મોદીની પ્રસંશા કરતી શ્રીલંકન નેતાગીરી
May 12th, 12:25 pm
શ્રીલંકન નેતાગીરીએ આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ની ઉજવણીઓમાં ભાગ લેવા બદલ PM મોદીની પ્રસંશા કરી હતી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ વડાપ્રધાન મોદીને આવકાર આપ્યા હતા અને શ્રીલંકામાં આ ઉજવણીમાં જોડવા બદલ તેમનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભગવાન બુધ્ધના સમૃધ્ધ શિક્ષણ અને કેવી રીતે તે આજે પણ સમાજને મજબુત બનાવે છે તેના વિષે વાત કરી હતી.બુધ્ધિઝ્મ ભારત-શ્રીલંકાના સંબંધોને સતત તેજસ્વિતા બક્ષે છે
May 12th, 10:20 am
PM નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં આંતરરાષ્ટ્રીય વેસાક દિવસ ઉજવણીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ ભગવાન બુધ્ધનું શિક્ષણ શાસન, સંસ્કૃતિ અને ફિલસુફી સાથે કેવીરીતે ગાઢ સંબંધ ધરાવે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. PM એ જણાવ્યું, “ આપણો ધર્મને વિશ્વને બુધ્ધ અને તેમના શિક્ષણ દ્વારા અપાયેલી અમુલ્ય ભેટના આશિર્વાદ મળ્યા છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
May 11th, 10:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-શ્રીલંકા સંબંધો બાબતે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી
May 11th, 07:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કોલંબો આવી પહોંચ્યા હતા. વિમાન મથકે તેમનું સ્વાગત શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી રાનીલ વિક્રમસિંઘે અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ કર્યું હતું.શ્રીલંકામાં આગમન સાથે વડાપ્રધાન મોદીનું ગર્મજોશીથી સ્વાગત
May 11th, 07:05 pm
PM નરેન્દ્ર મોદી કોલંબો, શ્રીલંકા આવી પહોંચ્યા હતા. અહીં તેમને શ્રીલંકાના વડાપ્રધાન રનીલ વિક્રમસિંઘે અને અન્ય મહાનુભાવો દ્વારા ગર્મજોશીથી આવકાર આપવામાં આવ્યો હતો.