India-Rwanda Joint Statement during State Visit of Prime Minister to Rwanda

July 24th, 11:45 pm

At the invitation of the President of the Republic of Rwanda, H.E. Paul Kagame, Prime Minister of India, H. E. Shri Narendra Modi undertook a State visit to the Republic of Rwanda from 23-24th July 2018. He was accompanied by a high-level delegation including senior officials of the Government of India. A large business delegation from India was also present for the visit. This was the first ever visit by an Indian Prime Minister to Rwanda.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેએ બંને દેશોના આગેવાન CEOsને સંબોધિત કર્યા હતા.

July 24th, 03:25 pm

આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું, “અમે ભારત અને રવાન્ડા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માંગીએ છીએ. આપણા દેશો સાથે મળીને ઘણું કરી શકે તેમ છે. ગ્રામીણ વિકાસ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોમાં ઘણી તકો રહેલી છે.

24 જુલાઈ, 2018ના રોજ કિગલી સંમેલન કેન્દ્રમાં રવાન્ડામાં ભારત-રવાન્ડા બિઝનેસ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 24th, 03:25 pm

માળખાગત બાંધકામ હોય, ગુણવત્તા યુક્ત જીવન હોય, આર્થિક ગતિશીલતા હોય, કે પછી આત્મનિર્ભર પરિવાર હોય, આ બધા જ પાસાઓને એક સાથે સમેટીને કેવી રીતે વિકાસ કરી શકાય તેમ છે. તેનું ખૂબ જ સુંદર મૉડલ મને જોવા મળ્યું અને અમારું મન પણ તેમાં એટલું લાગી ગયું કે અમને અહિં પહોંચવામાં મોડું થઇ ગયું.

પ્રધાનમંત્રીએ રવાન્ડા સરકારનાં ગિરિન્કા કાર્યક્રમનાં ભાગરૂપે રવેરુ આદર્શ ગામમાં ગ્રામજનોને 200 ગાયો ભેટમાં આપી

July 24th, 01:53 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવાન્ડા સરકારનાં ગિરિન્કા કાર્યક્રમ હેઠળ જેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાય નહોતી એવા ગ્રામજનોને 200 ગાયો ભેટમાં આપી હતી. રવાન્ડાનાં રાષ્ટ્રપતિ પૉલ કગામેની ઉપસ્થિતિમાં રવેરુ આદર્શ ગામમાં આયોજિત એક સમારંભમાં ગાયો સુપરત કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ કિગાલીમાં જેનોસાઈડ મેમોરીયલની મુલાકાત લીધી

July 24th, 11:35 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિગાલી, રવાન્ડામાં જેનોસાઈડ મેમોરીયલની મુલાકાત લીધી હતી. આ મેમોરીયલ હિંસાના અતિશય ઉપયોગનો ભોગ બનેલાઓના સન્માન માટે બનાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીની રવાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને રવાન્ડા વચ્ચે થયેલા સમજૂતીકરારો/દસ્તાવેજોની યાદી

July 24th, 12:53 am

પ્રધાનમંત્રીની રવાન્ડાની મુલાકાત દરમિયાન ભારત અને રવાન્ડા વચ્ચે થયેલા સમજૂતીકરારો/દસ્તાવેજોની યાદી

રવાન્ડાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 23rd, 10:44 pm

આ સૌપ્રથમ અવસર છે જ્યારે ભારતના કોઈ પ્રધાનમંત્રી રવાન્ડા આવ્યા છે અને મારું સૌભાગ્ય છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ કગામેજીના નિમંત્રણ પર આ સુઅવસર મને મળ્યો છે.

કિગાલી, રવાન્ડા આવી પહોંચતા વડાપ્રધાન મોદી

July 23rd, 09:14 pm

વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની યાત્રા શરુ કરવા કિગાલી, રવાન્ડા આવી પહોંચ્યા હતા. એક ખાસ સંકેતરૂપે વડાપ્રધાન મોદીનું સ્વાગત રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કગામેએ કર્યું હતું.

પ્રધાનમંત્રી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે (23-27 જુલાઈ, 2018)

July 23rd, 09:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક રવાન્ડા (23-24 જુલાઈ), પ્રજાસત્તાક યુગાન્ડા (24-25 જુલાઈ) અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકા (25-27 જુલાઈ)ની સત્તાવાર મુલાકાત લેશે. ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રી દ્વારા આ રવાન્ડાની પ્રથમ મુલાકાત હશે અને છેલ્લાં 20 વર્ષમાં આપણાં કોઈ પણ પ્રધાનમંત્રી યુગાન્ડાની પ્રથમ વાર મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બ્રિક્સ શિખર સંમેલનનાં ઉપક્રમે દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેશે.

રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી

July 23rd, 01:30 am

રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ આગવું સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ અમારા રાષ્ટ્રદૂતો છે.”

ભારતીય સમાજ આપણા સાચા રાષ્ટ્રદૂતો છે: વડાપ્રધાન મોદી

July 23rd, 01:25 am

રવાન્ડામાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સમાજ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું, “ભારતીય સમાજ આપણા રાષ્ટ્રદૂતો છે”