નેપાળમાં 2566મી બુદ્ધ જયંતી અને લુમ્બિની દિવસ 2022 કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 16th, 09:45 pm
ભૂતકાળમાં પણ, વૈશાખ પૂર્ણિમાના દિવસે, મને ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી ઘટનાઓ માટે, તેમની સાથે સંકળાયેલાં દિવ્ય સ્થળોની મુલાકાત લેવાની તક મળતી રહી છે. અને આજે, મને ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધનાં પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. થોડા સમય પહેલા માયાદેવી મંદિરના દર્શન કરવાનો જે મોકો મળ્યો તે પણ મારા માટે અવિસ્મરણીય છે. ભગવાન બુદ્ધ પોતે જ્યાં જન્મ્યા હતા તે સ્થાન, ત્યાંની ઊર્જા, ત્યાંની ચેતના, તે એક અલગ જ અનુભૂતિ છે. મને એ જોઈને પણ આનંદ થાય છે કે 2014માં મેં આ સ્થાન પર જે મહાબોધિ વૃક્ષનો રોપો ભેંટ કર્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યું છે.પ્રધાનમંત્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત (મે 16, 2022)
May 16th, 06:20 pm
નેપાળના પ્રધાનમંત્રી માનનીય શ્રી શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 મે, 2022ના રોજ, બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર સાથે, નેપાળના લુમ્બિનીની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી તરીકે, શ્રી નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી અને લુમ્બિનીની પ્રથમ મુલાકાત હતી.નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીની ઉજવણી
May 16th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના લુમ્બિની ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલમાં 2566મી બુદ્ધ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શેર બહાદુર દેઉબા અને તેમના જીવનસાથી ડૉ. આરઝુ રાણા દેઉબા, નેપાળના માનનીય સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી)ના અધ્યક્ષ છે, લુમ્બિનીના માનનીય મુખ્યમંત્રી શ્રી કુલ પ્રસાદ કે.સી., LDTના ઉપાધ્યક્ષ, આદરણીય મેત્તેય શાક્ય પુટ્ટા અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત અન્ય મહાનુભાવોમાં સામેલ હતા.પ્રધાનમંત્રી શ્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ અને આદાનપ્રદાન કરાયેલા એમઓયુ/કરારોની યાદી
May 16th, 02:43 pm
પ્રધાનમંત્રી શ્રીની લુમ્બિની, નેપાળની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલ અને આદાનપ્રદાન કરાયેલા એમઓયુ/કરારોની યાદીલુમ્બિની, નેપાળમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ
May 16th, 12:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, નેપાળના પ્રધાનમંત્રી Rt. માનનીય શેર બહાદુર દેઉબાએ નેપાળના લુમ્બિની મોનાસ્ટિક ઝોનમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કરી હતી.પ્રધાનમંત્રીનું નેપાળની સત્તાવાર મુલાકાત માટે લુમ્બિની ખાતે આગમન
May 16th, 11:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે નેપાળના લુમ્બિની ખાતે બુદ્ધ જયંતીના શુભ અવસર પર સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા.Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi
August 31st, 05:45 pm
PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.પ્રધાનમંત્રીએ કાઠમંડુમાં પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું
August 31st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળનાં કાઠમંડુમાં પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે સંયુક્તપણે પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું હતું.PM Modi meets PM KP Oli of Nepal
August 31st, 04:00 pm
On the margins of the BIMSTEC Summit in Kathmandu, PM Narendra Modi held bilateral level talks with PM KP Oli of Nepal. The leaders discussed ways to further enhance economic, trade, connectivity and cultural ties between both the countries.ચોથા BIMSTEC શિખર સંમેલનનું જાહેરનામુ, કાઠમંડુ, નેપાળ (30-31 ઓગસ્ટ, 2018)
August 31st, 12:40 pm
અમે, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી, ભૂટાનના મુખ્ય સલાહકાર, ભારતનાં પ્રધાનમંત્રી, મ્યાનમારનાં રાષ્ટ્રપતિ, નેપાળનાં પ્રધાનમંત્રી, શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ તથા થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી 30-31 ઓગસ્ટ, 2018નાં રોજ ચોથા BIMSTEC શિખર સંમેલન માટે મળ્યાં હતાં અને અમે 1997નાં બેંગકોકનાં જાહેરનામામાં વ્યક્ત કરેલા BIMSTECનાં સિદ્ધાંતો અને ઉદ્દેશો પ્રત્યે અમારી દ્રઢ કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.નેપાળના કાઠમંડુમાં BIMSTEC શિખર સંમેલનના ઉદઘાટન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 05:28 pm
BIMSTEC સભ્ય દેશોમાંથી આવેલા મારા સાથી નેતાઓ, સૌથી પહેલા તો હું આ ચોથા BIMSTEC શિખર સંમેલનની યજમાની અને સફળ આયોજન કરવા બદલ નેપાળ સરકારનો અને પ્રધાનમંત્રી ઓલીજીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરવા માગું છું. જો કે મારા માટે આ પ્રથમ BIMSTEC શિખર સંમેલન છે પરંતુ 2016માં મને ગોવામાં બ્રિકસ શિખર સંમેલનની સાથે BIMSTEC રિટ્રીટનું યજમાન પદ કરવાનો અવસર મળ્યો હતો. ગોવામાં અમે જે કાર્યસૂચિ નક્કી કરી હતી તે અનુસાર અમારી ટીમે પ્રશંસનીય અનુવર્તી કામગીરી કરી છે.PM Modi arrives in Kathmandu, Nepal for 4th BIMSTEC Summit
August 30th, 09:30 am
PM Narendra Modi arrived in Kathmandu where he will take part in the 4th BIMSTEC Summit. The Summit focuses on the theme ‘Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region.’ On the sidelines of the Summit, the PM will hold talks with several world leaders. PM Modi will meet PM KP Sharma Oli and review India-Nepal bilateral relations. PM Modi and PM Oli will also inaugurate the Nepal-Bharat Maitri Dharamshala at the Pashupatinath Temple Complex.નેપાળ માટે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન
August 29th, 07:08 pm
“હું 30-31 ઓગસ્ટનાં રોજ ચોથા BIMSTEC સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુમાં બે દિવસનાં પ્રવાસે જઈશ.Social Media Corner for 13 May 2018
May 13th, 09:06 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2018
May 12th, 07:26 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 12th, 04:39 pm
શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.નેપાળના અસંખ્ય નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠકો
May 12th, 04:12 pm
વડાપ્રધાન મોદીએ નેપાળની રાષ્ટ્રીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી જેની મહંત ઠાકુરે આગેવાની લીધી હતી. શ્રી નરેન્દ્ર મોદી નેપાળના ભૂતપૂર્વ વિદેશમંત્રી શ્રી ઉપેન્દ્ર યાદવને પણ મળ્યા હતા.નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ને મળતા વડાપ્રધાન મોદી
May 12th, 01:27 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલની સાથે વિવિધ વિષયો પર ચર્ચા હાથ ધર્યા હતા. બંને નેતાઓ કાઠમંડુમાં મળ્યા હતા અને ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળતા વડાપ્રધાન મોદી
May 12th, 01:00 pm
ભારત-નેપાળની મિત્રતાને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને નેપાળી કોંગ્રેસના અન્ય સભ્યોને કાઠમંડુમાં મળ્યા હતા.વડાપ્રધાન મોદીએ નેપાળમાં ઐતિહાસિક પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી
May 12th, 11:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેપાળમાં ઐતિહાસિક પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી હતી