સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2017

September 07th, 07:53 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાન મોદીએ રંગુન ખાતે કાલી બારીમાં પૂજાવિધિ કરી

September 07th, 11:21 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રંગુનના કાલી બારી ખાતે પૂજાવિધિ કરી હતી.

વડાપ્રધાન મોદીએ રંગુનના માર્ટયર્સ મુસોલીયમ ખાતે મ્યાનમારના યુદ્ધવીરોને શ્રદ્ધાંજલિ આપી

September 07th, 11:06 am

મ્યાનમારના રાષ્ટ્રવીરોને સન્માન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રંગુનના માર્ટર્સ મુસોલીયમની મુલાકાતે ગયા હતા અને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ મ્યાનમારના બોગ્યોકે આંગ સાન મ્યુઝીયમની મુલાકાત લીધી

September 07th, 10:48 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બોગ્યોકે આંગ સાન મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કી પણ વડાપ્રધાન સાથે જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ મ્યાનમારમાં શ્વેડાગોન પેગોડાની મુલાકાત લીધી

September 07th, 09:53 am

વડાપ્રધાન મોદીએ આજે મ્યાનમારમાં આવેલા શ્વેડાગોન પેગોડાની મુલાકાત લીધી હતી. 2500 વર્ષ જુનો આ પેગોડા એ મ્યાનમારના સાંસ્કૃતિક વારસાના શિખર સ્વરૂપે ગણવામાં આવે છે.

ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર

September 06th, 10:26 pm

રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.

સોશિયલ મીડિયા કોર્નર 6 સપ્ટેમ્બર 2017

September 06th, 08:29 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

અમે માત્ર ભારતનો સુધાર જ નથી કરી રહ્યા પરંતુ અમે ભારતને બદલી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી

September 06th, 07:13 pm

વડાપ્રધાન મોદીએ આજે રંગુન,મ્યાનમારમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,'અમે ફક્ત ભારતનો વિકાસ જ નથી કરી રહ્યા, એક ન્યૂ ઇન્ડિયા બની રહ્યું છે.' ડીમોનેટાઈઝેશન પર બોલતા વડાપ્રધાને કહ્યું કે અમે કઠોર નિર્ણયો લેવાથી દૂર ભાગ્યા નથી. અમારા માટે રાષ્ટ્ર રાજકારણથી વિશેષ છે.

યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

September 06th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું.

બેગાનમાં આવેલા આનંદા ટેમ્પલની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

September 06th, 04:26 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેગાન, મ્યાનમારમાં આવેલા આનંદા ટેમ્પલની મુલાકાત લઈને ત્યાં પૂજાવિધિ કરી હતી. આ રહી વડાપ્રધાનની ટેમ્પલ મુલાકાતની કેટલીક ઝલક.

મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને વડાપ્રધાનની ભેટ

September 06th, 02:03 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને મે 1986માં તેમણે શિમલામાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની ફેલોશીપ પતે સોંપેલી મૂળ રીસર્ચ પ્રપોઝલની ભેટ આપી હતી. આ રીસર્ચ પ્રપોઝલનું શિર્ષક હતું ધ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડીયન ઇન્ટલેક્ચ્યુઅલ ટ્રેડીશન્સ અન્ડર કોલોનીઅલીઝમ: અ ક્મ્પેરીટીવ સ્ટડી.

વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષરિત થયેલા MOUs/ કરારોની યાદી

September 06th, 01:38 pm

વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન હસ્તાક્ષરિત થયેલા MOUs/ કરારોની યાદી

પોતાની મ્યાનમાની રાજકીય મુલાકાત દરમિયાન વડાપ્રધાનમોદીનું પ્રેસ નિવેદન

September 06th, 10:37 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યાનમાર સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કી એ આજે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે બંને દેશોએ સામુદ્રિક સુરક્ષાને મજબૂત બનાવવી જોઈએ. તેમણે મ્યાનમાર સાથે સંપર્ક વધારવા તેમજ ભાગીદારીમાં વધારો કરવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કીને મળતા વડાપ્રધાન

September 06th, 10:02 am

વડાપ્રધાન મોદી આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કી ને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-મ્યાનમાર સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધારવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.

મ્યાનમારના પ્રમુખને વડાપ્રધાને આપેલી ભેટ

September 05th, 09:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના પ્રમુખ મહામહિમ શ્રી યુ હટીન ક્યાવને સાલવિન નદીના વહેણનોનો 1841નો પુનઃનિર્માણ કરેલો નકશો ભેટ આપ્યો હતો. વડાપ્રધાને મ્યાનમારના પ્રમુખને બોધિવૃક્ષની મૂર્તિ પણ ભેટમાં આપી હતી.

નાય પ્યી તાઉમાં મ્યાનમારના પ્રમુખ હટીન ક્યાવ ને મળતા વડાપ્રધાન મોદી

September 05th, 05:37 pm

વડાપ્રધાન મોદી નાય પ્યી તાઉમાં મ્યાનમારના પ્રમુખ હટીન ક્યાવ ને મળ્યા હતા. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મ્યાનમાર આવી પહોંચતા વડાપ્રધાન મોદી

September 05th, 04:09 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમાર આવી પહોચ્યા છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન પ્રમુખ યુ હટીન ક્યાઉં અને મ્યાનમારના સ્ટેટ કાઉન્સીલર મહામાહીમ આન સાંગ સ્યૂ કીની મુલાકાત લેશે.ભારત-મ્યાનમારના દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પ્રગતિની વડાપ્રધાન સમીક્ષા કરશે.

મ્યાનમારમાં વડાપ્રધાન મોદીના કમ્યુનીટી ઉદબોધન પર તમારા મંતવ્યો અત્યારેજ શેર કરો!

September 03rd, 06:45 pm

5મી થી 7મી સપ્ટેમ્બર દરમિયાન વડાપ્રધાન મોદી મ્યાનમારની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ અહીંના ભારતીય સમાજ સાથે ચર્ચા કરશે. જો તમારી પાસે વડાપ્રધાનના ઉદબોધન અંગે કોઈ મંતવ્ય હોય તો તેને નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો. કેટલાક મંતવ્યો વડાપ્રધાન તેમના ઉદબોધન દરમિયાન ઉપયોગમાં લઇ શકે છે.