બીજી ભારત-નોર્ડિક સમિટ
May 04th, 07:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકોબ્સડોટીર, નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલેના એન્ડરસન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મારિન સાથે 2જી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો. .ડેનમાર્કનાં રાણી માર્ગ્રેથે IIએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું
May 04th, 08:05 am
ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે IIએ આજે કોપનહેગનના ઐતિહાસિક અમાલીનબોર્ગ પેલેસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.કોપનહેગનમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીશ્રીનો વાર્તાલાપ
May 03rd, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ. કુ. મેટ્ટે ફ્રેડરિકસેન સાથે કોપનહેગનમાં બેલા સેન્ટર ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. ડેનમાર્કમાં ભારતીય સમુદાયના 1000થી વધુ સભ્યો સામેલ હતા જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને વેપારી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એ સૌએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ ભારત-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો
May 03rd, 07:40 pm
પીએમ મોદીએ કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા. તેમની ટિપ્પણીમાં, પીએમે કહ્યું, આ દિવસોમાં FOMO શબ્દ અથવા 'ફીયર ઓફ મિસિંગ' શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેક્શન મેળવી રહ્યો છે. ભારતના સુધારા અને રોકાણની તકોને જોતા, હું કહી શકું છું કે જેઓ આપણા દેશમાં રોકાણ નથી કરતા. ચોક્કસપણે ચૂકી જશો.ડેનમાર્કમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સમક્ષ આપેલું નિવેદન
May 03rd, 07:11 pm
મહામહિમ પ્રધાનમંત્રી, મારું અને મારાં પ્રતિનિધિગણનું ડેનમાર્કમાં જે પ્રકારે શાનદાર સ્વાગત થયું અને અમારું આતિથ્ય કરવામાં આવ્યું તે બદલ, આપ સૌને અને આપની ટીમને હાર્દિક ધન્યવાદ. આપના સુંદર દેશમાં અમારી આ પહેલી યાત્રા છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મને ભારતમાં આપનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ બંને યાત્રાઓથી આપણે આપણા સંબંધોમાં નિકટતા લાવી શક્યા છીએ અને તેને ગતિશીલ બનાવી શક્યા છીએ. આપણા બંને દેશ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા એક સરખા મૂલ્યો ધરાવે છે; સાથે જ આપણે બંનેની સંખ્યાબંધ પૂરક શક્તિઓ પણ છે.ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ
May 03rd, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ કુ. મેટ્ટ ફ્રેડરિક્સન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.India–Denmark Joint Statement during the Visit of Prime Minister to Denmark
May 03rd, 05:16 pm
PM Modi and PM Frederiksen held extensive talks in Copenhagen. The two leaders noted with satisfaction the progress made in various areas since the visit of PM Frederiksen to India in October 2021 especially in the sectors of renewable energy, health, shipping, and water. They emphasized the importance of India- EU Strategic Partnership and reaffirmed their commitment to further strengthen this partnership.ડેનમાર્કના કોપનહેગનમાં પ્રધાનમંત્રી શ્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
May 03rd, 02:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ત્રણ યુરોપિયન દેશોની મુલાકાતના બીજા તબક્કામાં ડેનમાર્કના કોપનહેગન પહોંચ્યા. ખાસ ડેનિશ પીએમ મેટ્ટે ફ્રેડરિકસેને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું.