કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષોને મળતા વડાપ્રધાન મોદી

June 10th, 02:14 pm

કિંગડાઓ, ચીનમાં SCO બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.

SCO બેઠકના ઉદ્ઘાટન સ્તરમાં વડાપ્રધાનની ટિપ્પણીઓ

June 10th, 10:17 am

SCO બેઠકના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત આ બેઠકના સફળ પરિણામને પોતાના સંપૂર્ણ સહકાર અંગે વચનબદ્ધ છે.

SCO બેઠક માટે ચીન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

June 09th, 01:39 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO બેઠકમાં ભાગ લેવા ચીન આવી પહોંચ્યા હતા. પૂર્ણ સભ્ય તરીકે ભારતની આ પ્રથમ SCO બેઠક છે. આ બેઠકની પશ્ચાદભૂમાં તેઓ અન્ય સભ્ય દેશોના આગેવાનોને મળશે અને દ્વિપક્ષીય સહકાર વધારવાના માર્ગો પર ચર્ચા કરશે.

સોશિયલ મીડિયા કોર્નર 28 એપ્રિલ 2018

April 28th, 07:24 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ભારત-ચીન અનૌપચારિક શિખર સંમેલન

April 28th, 12:02 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ વચ્ચે ચીનમાં વુહાન ખાતે તા. 27 અને 28 એપ્રિલના રોજ પરસ્પરને સ્પર્શતા દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વ ધરાવતા મુદ્દાઓ અંગે તથા એકબીજાના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને વર્તમાન તથા ભવિષ્યની રાષ્ટ્રીય વિકાસની અગ્રતાઓ બાબતે સૌ પ્રથમ અનૌપચારિક શિખર સંમેલન યોજાયુ હતું.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે વુહાન ખાતે ઇસ્ટ લેકની મુલાકાત લીધી

April 28th, 11:52 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આજે વુહાનમાં ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 27 એપ્રિલ 2018

April 27th, 07:56 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ જીનપીંગે હુબેઈ પ્રોવિન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી

April 27th, 03:45 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગે વન-ઓન-વન મિટિંગ કરી હતી જે દરમ્યાન તેઓએ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગેના વિચારોની આપ-લે કરી હતી.

ચીન આવી પહોંચતા વડાપ્રધાન મોદી

April 26th, 11:42 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનના વુહાનમાં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન રાષ્ટ્રપતિ શી જીનપીંગને મળશે અને દ્વિપક્ષીય તેમજ લાંબાગાળાના સંદર્ભે ભારત-ચીન સંબંધો પર ચર્ચા કરશે.

પ્રધાનમંત્રીનું ચીનની યાત્રા પહેલા નિવેદન

April 26th, 04:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 થી 28 એપ્રિલ, 2018ના રોજ વુહાન, ચીનની યાત્રા કરશે. ચીન પ્રવાસના પ્રસ્થાન પહેલા પ્રધાનમંત્રીએ નીચે મુજબ નિવેદન આપ્યું હતું.