બ્રુનેઈના સુલતાન સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ
September 04th, 03:18 pm
તમારા ઉદાર શબ્દો, ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે હું તમને અને સમગ્ર રાજવી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 04th, 12:32 pm
ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય માટે હું મહામહિમ અને સમગ્ર રાજવી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પરંતુ મને મળેલી આત્મીયતાના કારણે હું દરેક ક્ષણે અમારા બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધો અનુભવું છું.પ્રધાનમંત્રીની બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે બેઠક
September 04th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બંદર સેરી બેગવાનમાં ઈસ્તાના નુરુલ ઈમાન પહોંચ્યા, જ્યાં બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.પ્રધાનમંત્રીએ બંદર સેરી બેગવાનમાં ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી
September 03rd, 08:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાનમાં પ્રતિષ્ઠિત ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી.પ્રધાનમંત્રીએ બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદઘાટન કર્યું
September 03rd, 05:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું હતું.પ્રધાનમંત્રી સત્તાવાર મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા
September 03rd, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર આજે સત્તાવાર મુલાકાતે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા.