ગ્યાલ્ટસુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન

March 23rd, 08:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ ત્શેરિંગ તોબગેએ થિમ્ફુમાં ભારત સરકારની મદદથી નિર્મિત અત્યાધુનિક હોસ્પિટલ ગ્યાલત્સુન જેત્સુન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.

Joint Statement on the State Visit of Prime Minister of India to Bhutan

March 22nd, 07:18 pm

Over centuries, Bharat and Bhutan have enjoyed close bonds of friendship and cooperation anchored in mutual trust, goodwill and understanding. PM Modi said that our development partnership is a confluence of India’s approach of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas’ and the philosophy of Gross National Happiness in Bhutan.

પ્રધાનમંત્રીએ ભૂટાનના મહામહિમ રાજા સાથે મુલાકાત કરી

March 22nd, 06:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી. પારોથી થિમ્પુ સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ તેમનું અભિવાદન કરતાં પ્રધાનમંત્રીએ તેમના અસાધારણ જાહેર સ્વાગત બદલ મહામહિમનો આભાર માન્યો હતો.

Bilateral meeting of Prime Minister with Prime Minister of Bhutan and Exchange of MoUs

March 22nd, 06:30 pm

Prime Minister Narendra Modi met H.E. Tshering Tobgay, Prime Minister of Bhutan in Thimphu over a working lunch hosted in his honour. The Prime Minister thanked Prime Minister Tobgay for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The two leaders held discussions on various aspects of the multi- faceted bilateral relations and forged an understanding to further enhance cooperation in sectors such as renewable energy, agriculture, youth exchange, environment and forestry, and tourism.

Joint Vision Statement on India - Bhutan Energy Partnership

March 22nd, 05:20 pm

India and Bhutan share an exemplary bilateral relationship characterized by trust, goodwill and mutual understanding at all levels. The two leaders noted the stellar contribution of clean energy partnership in the development of hydro-power sector of Bhutan, and in providing energy security to the region

પ્રધાનમંત્રીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી નવાજવામાં આવ્યા

March 22nd, 03:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને થિમ્પુના ટેન્ડ્રેલથાંગ ખાતે એક જાહેર સમારંભમાં મહામહિમ ભૂટાનના રાજા દ્વારા ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક ખિતાબ, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વિદેશી નેતા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

List of Outcomes : State visit of Prime Minister Shri Narendra Modi to Bhutan

March 22nd, 03:10 pm

Both India and Bhutan agreed on MoUs ranging across sectors also having agreed on and initialled the text of the MoU on Establishment of Rail Links between India and Bhutan. The MoU provides for establishment of two proposed rail links between India and Bhutan, including the Kokrajhar-Gelephu rail link and Banarhat-Samtse rail link and their implementation modalities.

પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા

March 22nd, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.

પ્રધાનમંત્રી ભૂટાનની મુલાકાતે (માર્ચ 21-22, 2024)

March 22nd, 08:06 am

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.

ભારતના પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

August 18th, 07:30 pm

ભારતના પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

થિમ્પૂની રોયલ યુનિવર્સિટી ઑફ ભૂતાન ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

August 18th, 09:50 am

કુઝો ઝાંગ્પો લા. નમસ્કાર. આજની સવારે આપ સૌની સાથે રહેવું એ ખૂબ જ સુંદર અનુભૂતિ છે. મને વિશ્વાસ છે કે તમે વિચારતા હશો કે આજે રવિવારે છે અને તમારે લેક્ચરમાં હાજરી આપવી પડી રહી છે. પણ, હું આને ટુંકુ અને તે વિષય પર કેન્દ્રિત રાખીશ જે તમારા સાથે સંબંધિત હોય.

પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત દરમિયાન તેમના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

August 17th, 05:42 pm

ભારતના અભિન્ન અને વિશેષ મિત્ર ભૂતાનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઇને મને ખૂબ જ ખુશી મળી રહી છે. મારા પ્રતિનિધિ મંડળનું અને મારું ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરવા બદલ પ્રધાનમંત્રીજી, હું તમારો અને ભૂતાનની રાજાશાહી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રી મોદીની ભૂટાન યાત્રા દરમિયાન બેઠકો

August 17th, 04:30 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. નેતાઓએ ઘણા ક્ષેત્રોમાં ભારત-ભૂટાન ભાગીદારીના વિસ્તરણના પગલાઓની ચર્ચા કરી.

પ્રધાનમંત્રી ભુતાન પહોંચ્યા

August 17th, 12:01 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા જ ભૂટાન પહોંચ્યા હતા. એક વિશેષ ચેષ્ટામાં, ભૂટાનના પ્રધાનમંત્રી ડો. લોટે શેરિંગે એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું.

ભૂટાન વિદાય થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

August 16th, 05:42 pm

મારી ચાલુ મુદ્દતની શરૂઆતમાં ભૂટાનની મારી મુલાકાત ભૂટાન સાથે ભારત સરકારનાં ગાઢ સંબંધોનું મહત્ત્વ પ્રતિબિંબિત કરે છે. ભૂટાન એ ભારતનો વિશ્વસનિય મિત્ર અને પડોશી દેશ છે.