બાંગ્લાદેશમાં ઓરાકાંડી ઠાકુરબારી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 27th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં હરિ મંદિરની મુલાકાત લીધી અને સામુદાયિક સ્વાગત કાર્યક્રમમાં સામેલ થયા
March 27th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ જેશોરેશ્વરી કાલી શક્તિપીઠ ખાતે પૂજન-અર્ચન કર્યા
March 27th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી કાલીના આશીર્વાદ લઈને પોતાની બે દિવસીય બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસની શરૂઆત કરી. પ્રધાનમંત્રીએ સતખિરામાં જેશોરેશ્વરી કાલી શક્તિપીઠમાં પૂજા કરી, જે એક પૌરાણિક પરંપરા અનુસાર 51 શક્તિપીઠોમાંની એક છે. પ્રધાનમંત્રીએ દેવી કાલીને સોનાના ઢોળ સાથેના ચાંદીનો હસ્તનિર્મિત મુકુટ પણ અર્પણ કર્યો. આ મુકુટ સ્થાનિક કારીગરો દ્વારા ત્રણ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh
March 27th, 09:18 am
Joint Statement issued on the occasion of the visit of Prime Minister of India to Bangladesh.પ્રધાનમંત્રીએ બાપુ-બંગબંધુ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
March 26th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે સંયુક્ત રીતે બાપુ અને બંગબંધુ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાપુ અને બંગબંધુ દક્ષિણ એશિયન પ્રદેશના બે ઉદાહરણીય વ્યક્તિત્વ રહ્યા છે, જેમના વિચારો અને સંદેશાઓનો વૈશ્વિક સ્તરે પડઘો પડે છે.પ્રધાનમંત્રી સાથે બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ મુલાકાત કરી
March 26th, 05:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બાંગ્લાદેશ ખાતેની બે દિવસીય ઐતિહાસિક મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ. કે. અબ્દુલ મોમેને મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંધુત્વ સંબંધોમાં ઊંડાણ લાવવા અને સાર્વભૌમત્વ, સમાનતા, વિશ્વાસ અને સમજણના આધારે તમામ પ્રકારની સહભાગિતાને મજબૂત કરવા પર વિચારો વ્યક્ત કર્યા જે બંને દેશો વચ્ચેની એક વ્યૂહાત્મક ભાગીદારીને પાર કરે છે.પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી
March 26th, 03:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના વિવિધ રાજકીય પાર્ટીઓનાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. જેમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પરની ચર્ચા પણ સામેલ રહી હતી.