પ્રધાનમંત્રીની બહેરીનની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરાર/સંધિની યાદી
August 25th, 12:11 am
પ્રધાનમંત્રીની બહેરીનની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરાર/સંધિની યાદીIndia-Bahrain Joint Statement on the Visit of Prime Minister to Bahrain
August 24th, 11:30 pm
At the invitation of His Royal Highness Prince Khalifa bin Salman Al Khalifa, Prime Minister of the Kingdom of Bahrain, His Excellency Shri Narendra Modi, Prime Minister of the Republic of India paid State visit to the Kingdom of Bahrain on 24 and 25 August 2019. He was accompanied by a high-level delegation of senior officials.India and Bahrain have deep rooted ancient ties: PM Modi
August 24th, 09:39 pm
PM Narendra Modi addressed a community programme in Bahrain. He spoke at length about India's growth and shed light on initiatives to make the country a $5 trillion economy. The PM appreciated the Indians living Bahrain and applauded them for their contributions. PM Modi also highlighted how the entire world was astonished by India's successful space missions.બહેરીનમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
August 24th, 09:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે ભારતના વિકાસ વિશે વિસ્તારમાં વાત કરી અને દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ બહેરીનમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રેખાંકિત કર્યું કે અંતરિક્ષ મિશનમાં ભારતની સફળતાથી સંગ્રહ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.PM Modi conferred 'The King Hamad Order of the Renaissance' during his visit to Bahrain
August 24th, 08:18 pm
PM Narendra Modi visited Bahrain during 24-25 August. This was the first ever prime ministerial visit from India to Bahrain. During his visit, PM Modi was conferred the prestigious 'The King Hamad Order of the Renaissance', the highest honour of Bahrain.પ્રધાનમંત્રી મોદી બહેરિનના માના પહોંચ્યા
August 24th, 06:45 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહેરિનના મનમા પહોંચ્યા હતા. ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આ બહેરિનની પ્રથમ મુલાકાત છે.