પ્રધાનમંત્રીએ સિડનીમાં બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધિત કર્યું
May 24th, 04:03 pm
સહભાગી સીઈઓએ સ્ટીલ, બેંકિંગ, ઊર્જા, ખાણકામ અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ પણ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો.ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 24th, 02:48 pm
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વિપક્ષના નેતા મહામહિમ શ્રી પીટર ડટ્ટને 24 મે 2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીની ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 24th, 10:03 am
પ્રધાનમંત્રીને એડમિરલ્ટી હાઉસ ખાતે આગમન પર ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
May 24th, 06:41 am
ઓસ્ટ્રેલિયાની મારી મુલાકાત દરમિયાન મને અને મારા પ્રતિનિધિમંડળને આપવામાં આવેલ આતિથ્ય અને સન્માન માટે હું ઓસ્ટ્રેલિયાના લોકો અને પ્રધાનમંત્રી અલ્બેનીઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા મિત્ર પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારત મુલાકાતના બે મહિનામાં હું ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઈ રહ્યો છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે.ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 23rd, 08:54 pm
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયન અગ્રણી હસ્તીઓ સાથે મુલાકાત
May 23rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સિડનીમાં અલગ-અલગ બેઠકોમાં ઓસ્ટ્રેલિયાની અનેક અગ્રણી હસ્તીઓને મળ્યા હતા. આ વ્યક્તિઓમાં શામેલ હસ્તીઓ નીચે મુજબ છે:પ્રધાનમંત્રીની હેનકોક પ્રોસ્પેક્ટીંગ ગ્રૂપ, રોય હિલ, એસ. કિડમેન એન્ડ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રીમતી ગિના રાઈનહાર્ટ એઓ સાથે મુલાકાત
May 23rd, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હેનકોક પ્રોસ્પેક્ટીંગ ગ્રુપ, રોય હિલ, એસ. કિડમેન એન્ડ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રીમતી જીના રાઈનહાર્ટ એઓને મળ્યા હતા.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયનસુપરના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી પોલ શ્રોડર સાથે મુલાકાત
May 23rd, 09:01 am
પ્રધાનમંત્રીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું.પ્રધાનમંત્રીની ફોર્ટેસ્ક્યુ મેટલ્સ ગ્રુપ અને ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપક ડૉ. એન્ડ્રુ ફોરેસ્ટ સાથે મુલાકાત
May 23rd, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અગ્રણી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ ડૉ. એન્ડ્ર્યુ ફોરેસ્ટ, ફોર્ટેસ્ક્યુ મેટલ્સ ગ્રુપ અને ફોર્ટેસ્ક્યુ ફ્યુચર ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપકને મળ્યા હતા.PM Modi arrives in Sydney, Australia
May 22nd, 05:43 pm
After the historic visit to Papua New Guinea, PM Modi arrived in Sydney, Australia for a bilateral visit. During the two-day visit, PM Modi will hold talks with the Prime Minister of Australia H.E Anthony Albanese, and other leaders. He will also address the community program hosted and attended by the members of the Indian diaspora at the Qudos Bank Arena in Sydney, Australiaજાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
May 19th, 08:38 am
હું મહામહિમ શ્રી ફ્યુમિયો કિશિદા, જાપાનના પ્રધાનમંત્રીના આમંત્રણ પર જાપાનીઝ પ્રેસિડન્સી હેઠળ G7 સમિટમાં ભાગ લેવા માટે હિરોશિમા, જાપાન જવા રવાના થઈશ. ભારત-જાપાન સમિટ માટે પ્રધાનમંત્રી કિશિદાની તાજેતરની ભારત મુલાકાત પછી ફરીથી મળવાનો આનંદ થશે. આ G7 સમિટમાં મારી હાજરી ખાસ કરીને અર્થપૂર્ણ છે કારણ કે ભારત આ વર્ષે G20નું પ્રમુખપદ ધરાવે છે. હું G7 દેશો અને અન્ય આમંત્રિત ભાગીદારો સાથે વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડે છે અને તેને સામૂહિક રીતે સંબોધવાની જરૂરિયાત વિશે વિચારોની આપલે કરવા માટે આતુર છું. હું હિરોશિમા G7 સમિટમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરીશ.