સ્પેન સરકારના પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત-સ્પેનનું સંયુક્ત નિવેદન (28-29 ઓક્ટોબર, 2024)
October 28th, 06:32 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના પ્રમુખ, શ્રી પેડ્રો સાંચેઝે 28-29 ઓક્ટોબર, 2024ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી. આ રાષ્ટ્રપતિ સાંચેઝની ભારતની પ્રથમ મુલાકાત હતી અને સ્પેન સરકારના રાષ્ટ્રપતિ 18 વર્ષ પછી ભારતની મુલાકાતે છે. તેમની સાથે પરિવહન અને સસ્ટેનેબલ મોબિલિટી મંત્રી અને ઉદ્યોગ અને પર્યટન મંત્રી અને ઉચ્ચ સ્તરીય અધિકારી અને વેપારી પ્રતિનિધિમંડળ પણ હતું.ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ નિવેદન
February 21st, 01:30 pm
પ્રધાનમંત્રી મિત્સો-ટાકિસ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે. ગયા વર્ષે મારી ગ્રીસની મુલાકાત પછી તેમની ભારતની મુલાકાત એ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની નિશાની છે.અને સોળ વર્ષના આટલા લાંબા અંતરાલ પછી ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત એ પોતાનામાં એક ઐતિહાસિક પ્રસંગ છે.