'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
November 05th, 01:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24નવેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
October 05th, 04:49 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ઓક્ટોબર, રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે નવીન વિચારો અને સૂચનો છે, તો અહીં તેને સીધા જ પીએમ સાથે શેર કરવાની તક છે. વડાપ્રધાન તેમના સંબોધન દરમિયાન કેટલાક સૂચનો સંદર્ભિત કરશે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
September 05th, 04:06 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 29 સપ્ટેમ્બર તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
August 05th, 02:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 25 ઓગસ્ટે તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
June 15th, 07:50 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 130મી જૂન તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ગુજરાત જોબ ફેરના સંબોધનનો મૂળપાઠ
March 06th, 04:35 pm
હોળીના તહેવારની ગુંજ ચારેબાજુ સંભળાઈ રહી છે. હું પણ આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હોળીના આ મહત્વના તહેવાર પર આજની ઘટનાએ હજારો પરિવારોની ખુશીમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ટૂંકા ગાળામાં બીજી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે હું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું
March 06th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.‘મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ’ પર પોસ્ટ બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 03rd, 10:21 am
આ વેબિનારમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત છે. આજનું નવું ભારત નવી વર્ક-કલ્ચર સાથે આગળ વધી રહ્યું છે. આ વખતે પણ બજેટને ખૂબ તાળીઓ મળી છે, દેશની જનતાએ તેને ખૂબ જ સકારાત્મક રીતે લીધું છે. જો જૂની વર્ક કલ્ચર હોત તો આવા બજેટ વેબિનર્સ વિશે કોઈએ વિચાર્યું ન હોત. પરંતુ આજે અમારી સરકાર બજેટ પહેલા અને પછી દરેક હિતધારકો સાથે વિગતવાર ચર્ચા કરે છે, તેમને સાથે લેવાનો પ્રયાસ કરે છે. બજેટનું મહત્તમ પરિણામ કેવી રીતે મેળવવું, બજેટને નિર્ધારિત સમયમર્યાદામાં કેવી રીતે લાગુ કરવું જોઈએ, આ વેબિનાર બજેટમાં નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. તમે એ પણ જાણો છો કે સરકારના વડા તરીકે કામ કરતી વખતે મને 20 વર્ષથી વધુનો અનુભવ છે. આ અનુભવનો સાર એ છે કે જ્યારે તમામ હિતધારકો નીતિવિષયક નિર્ણયમાં સામેલ હોય છે, ત્યારે ઇચ્છિત પરિણામ પણ સમય મર્યાદામાં આવે છે. અમે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વેબિનારમાં હજારો લોકો અમારી સાથે જોડાયા હતા. આખા દિવસ દરમિયાન, દરેક વ્યક્તિએ ખૂબ જ ઊંડાણપૂર્વક મંથન કર્યું અને હું કહી શકું છું કે ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો આવ્યા અને ભવિષ્ય માટે આવ્યા. જે બજેટ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આગળ કેવી રીતે આગળ વધવું તેમાંથી ઘણા સારા સૂચનો આવ્યા. હવે આજે અમે દેશના પ્રવાસન ક્ષેત્રના કાયાકલ્પ માટે આ બજેટ વેબિનાર કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રીએ 'મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ' પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું
March 03rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મિશન મોડમાં પ્રવાસનનો વિકાસ’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ સાતમી છે.ભારત લોકશાહીની માતા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2023 ની આ પહેલી મન કી બાત અને તેની સાથે સાથે આ કાર્યક્રમનો આજે 97 મો એપિસોડ પણ છે. આપ બધાની સાથે ફરી એકવાર વાતચીત કરીને મને ઘણી જ ખુશી થઈ રહી છે. દર વર્ષે જાન્યુઆરીનો મહિનો ઘણો eventful હોય છે. આ મહિને 14 જાન્યુઆરીની આસપાસ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી, આખા દેશમાં તહેવારોની રોનક હોય છે. ત્યારબાદ દેશ પોતાનો ગણતંત્ર દિવસ પણ મનાવે છે. આ વખતે પણ ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક પાસાઓની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલ્કિતે મને લખ્યું છે કે 26 જાન્યુઆરીની પરેડ દરમિયાન કર્તવ્ય પથના નિર્માણ કરનારા શ્રમિકોને જોઈને ઘણું સારું લાગ્યું. કાનપુરથી જયાએ લખ્યું છે કે તેમણે પરેડમાં સામેલ ઝાંખીઓમાં ભારતની સંસ્કૃતિના વિવિધ પાસાઓને જોઈને આનંદ આવ્યો. આ પરેડમાં પહેલીવાર ભાગ લેનારી Women Camel Riders અને સીઆરપીએફની મહિલાદળની ટુકડીઓની પણ ઘણી જ પ્રશંસા થઈ રહી છે.With 5G, India is setting a global standard in telecom technology: PM Modi
October 01st, 07:06 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.PM Modi inaugurates 6th India Mobile Congress at Pragati Maidan, New Delhi
October 01st, 12:05 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલ 'મન કી બાત' પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી
April 25th, 06:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 24મી એપ્રિલના 'મન કી બાત' કાર્યક્રમ પર આધારિત બે ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. શ્રી મોદીએ ક્વિઝની લિંક પણ શેર કરી જ્યાંથી લોકો ભાગ લઈ શકે.'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!
December 03rd, 03:28 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 26 ડિસેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.ઝાંસી, ઉત્તર પ્રદેશમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 19th, 05:39 pm
કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના ઉર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, દેશના સંરક્ષણ મંત્રી અને આ પ્રદેશના યશસ્વી પ્રતિનિધિ અને મારા બહુ વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટજી, એમએસએમઈ રાજ્ય મંત્રી શ્રી ભાનુપ્રતાપ વર્માજી, તમામ અન્ય અધિકારીગણ, એનસીસી કૅડેટ્સ અને એલમ્ની અને ઉપસ્થિત સાથીઓ!પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં ઉપસ્થિત રહ્યા
November 19th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’માં હાજરી આપી હતી. ઝાંસીના કિલ્લાના પરિસરમાં આયોજિત ‘રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ’ને ઉજવતા ભવ્ય સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની કેટલીય નવી પહેલને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનાઓમાં એનસીસી એલમ્ની એસોસિયેશન, પ્રધાનમંત્રીની આ એસોસિયેશનના પ્રથમ સભ્ય તરીકે નોંધણી કરવામાં આવી હતી; એનસીસી કૅડેટ્સ માટે નેશનલ પ્રોગ્રામ ઑફ સિમ્યુલેશન; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા કિઓસ્ક,; રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક માટેની મોબાઇલ એપ; ભારતીય નૌકા દળનાં જહાજો માટે ડીઆરડીઓએ ડિઝાઇન કરેલ અને વિક્સાવેલ આધુનિક ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટ ‘શક્તિ’; હળવા લડાકુ હૅલિકૉપ્ટર્સ અને ડ્રોન્સનો સમાવેશ થાય છે. તેમણે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના ઝાંસી નોડ ખાતે ભારત ડાયનેમિક્સ લિમિટેડના રૂ. 400 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.પીએમ મોદીએ દિલ્હી ભાજપના #NamAppAbhiyan ની પ્રશંસા કરી.
July 12th, 03:17 pm
ભાજપની 'મેરા બૂથ, સબસે મઝબૂત' પહેલને પ્રોત્સાહન આપવા માટે,દિલ્હી ભાજપએ સમગ્ર દિલ્હીમાં #NaMoAppAbhiyaan શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ દરેક કાર્યકર્તાને નમો એપ પર સક્રિય કરવાનો છે.The digital potential of our nation is unparalleled, perhaps even in the history of mankind: PM
December 08th, 11:00 am
PM Modi addressed India Mobile Congress via video conferencing. PM Modi said it is important to think and plan how do we improve lives with the upcoming technology revolution. Better healthcare, Better education, Better information and opportunities for our farmers, Better market access for small businesses are some of the goals we can work towards, he added.